________________
૩૦૮
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ નાગેન્દ્રગચ્છના આચાર્યો –આ. વિજયસેનસૂરિ. આ. વિજય ઉદયપ્રભસૂરિ, આ૦ મલ્લિષેણસૂરિ, આ જિનભદ્રસૂરિ.
(–પ્રક. ૩૫ પૃ. ૬, ૭) આ૦ મલવાદી.
(–પ્રક. ૨૩ પૃ૦ ૩૮૦) આ૦ વર્ધમાન
(–પ્રક. ૩૫ પૃ. ૫) મલબાર ગચ્છના આ દેવભદ્રસૂરિ નરચંદ્રસૂરિ નરેન્દ્રપ્રભસૂરિ ૫૦ ગુણવલભ.
(–પ્રક. ૩૮ પૃ. ૩૩૪ થી ૩૩૬) ચંદ્રગછના આ૦ જયસિંહસૂરિ
(–પ્રક. ૩૮ પૃ. ૩૭૪, પ્રક. ૪૩ પૃ૦ ૭૫૬) આ ભદ્રેશ્વરસૂરિ. રાજગરછના આ૦ બાલચંદ્રસૂરિ આ માણેકચંદ્ર.
(-પ્રક. ૩૫ પૃ૦ ૩૨, ૩૭) વાયડગચ્છના વેણપણ આ૦ અમરચંદ્ર.
( – પ્રક. ૩૪, પૃ. ૫૪૬, પ્ર. ૪૩ પૃ૦ ૭૫૨) તપગચ્છના આ જગચંદ્રસૂરિ, આ૦ દેવેન્દ્રસૂરિ, આ વિજયચંદ્રસૂરિ, ઉ૦ દેવભદ્રગણિ, આ૦ ક્ષેમકીર્તિસૂરિ.
(–પ્રક. ૪૪, પૃ. ૩-૮-૧૩. પ્રક. ૪પ, પૃ. ૨૭૯) મંત્રી વસ્તુપાલના વિદ્યામંડળમાં જૈનાચાર્યો ઉપરાંત પુરોહિત સેમેશ્વર વગેરે ઘણુ પંડિતે હતા; જેમના નામે અને પરીચય ટૂંકમાં નીચે મુજબ છે.–
પુરોહિત સેમેર–ઇતિહાસમાં ગુજરાતના સોલંકી વંશ અને વાઘેલવંશની સાથે સાથે મંત્રી વંશ અને પુરોહિતવંશ પણ વ્યવસ્થિત રીતે મળી આવે છે. અમે મંત્રીવંશ વિશે અગાઉ (પ્રક. ૩૮, પૃ૦ ૩૫૫)માં વર્ણન આપ્યું છે. હવે અહીં પુરોહિતવંશ વિશે જણાવીએ--
પુરોહિતવંશ-રાજા મૂળરાજને પુરોહિત વડનગરના ગુલેચા શાખાને વિદ્વાન બ્રાહ્મણ સેમ નામે હતે. તેના વશમાં અનુક્રમે
૧. શ્વેતાંબર જૈનેનની ઓશવાલ જ્ઞાતિમાં ગોલેચા–ગોલેછા નામે એક ગેત્ર પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org