________________
૨૫
પિસ્તાલીસમું આઇ શ્રી દેવેન્દસરિ
આદીશ્વર ભ૦ ના જિનાલયમાં (૧) સં. ૧૮૭૨ના મહા વદિ ૩ ને ગુરુવારની તપાગચ્છના વિજયાનંદસૂરિ શાખાના ભવ્ય વિજય મહેંદ્રસૂરિની પાદુકા, (૨) મહ૦ કલ્યાણવિજયગણિની પરંપરાના પં. દર્શનવિજયગણિશિષ્ય પં. પ્રેમવિજયગણિના શિષ્ય ૫૦ સર્વવિજયગણિની પાદુકા, (૩) જ0 ગુરુ આ૦ શ્રી હીરવિજયસૂરિની પરંપરાના ૪ ૪ ની સં. ૧૮૬૦ની પાદુકા, (૪) સં. ૧૭૯૧ ના ચૈત્ર વદિ ૭ ને શુક્રવારની આ૦ જિનસાગરસૂરિપ્રતિષ્ઠિત ૫૦ રત્નસાગરગણિની પાદુકા, (૫-૬) સં૧૮૮૬ ના વૈશાખ સુદિ ૭ ને ગુરુવારની તપગચ્છની વૃદ્ધ પિષાળના પં૦ ફતેહસુંદરગણિ તથા પં હિતસુંદરગણિની ચરણ પાદુકા, (૭) સં. ૧૮૬૦ ની ૫૦ રૂપવિજયજી ગણિની ચરણ પાદુકા છે.
ગરદેવીના ખેતર પાસેના કુંડની નજીક નૈઋત્ય ખૂણામાં ૧તપગચ્છના ૫૦ પ્રેમવિજયગણિશિષ્ય શ્રી રૂપવિજયજીની પાદુકા છે. જન્મભૂમિ–તપાગચ્છના આ વિદ્યાનંદસૂરિ, આ ધર્મષસૂરિ, (પ્રક. ૪૬) આગમગ૭ના આ૦ આનંદરત્નસૂરિ (સં. ૧૬૭૬, મહા વદિ ૫), અંચલગચ્છના (૪૫ માં) આ૦ સિંહપ્રભસૂરિ (સં. ૧૨૮૩)
(પ્ર. ૪૦ પૃ૦ પ૨૩) પિમ્પલકચ્છના આ વિજયસાગરસૂરિ (સં. ૧૫૬૬ ને પિષ વદિ ૧૫ ને સોમવાર) વગેરે વિજાપુરના નર રત્ન થઈ ગયા.
આગમગચ્છના (૬૦માં) આ૦ અમરરત્નસૂરિ, (૬૧ મા) આ૦ સેમરત્નસૂરિના ઉપદેશથી સં. ૧૫૭૩ ના ફાગણ સુદિ ૨ ને રવિવારે વિજાપુરમાં “ચતુર્વિશતિપટ્ટ’ બન્યું હતું.
શ્રી મણિભદ્ર મહાવીર –(૧) વીજાપુર અને આગલેડની વચ્ચે ૧ કેશ દુર “મસેશ્વર મહાદેવ” ના રસ્તામાં એક ખેતરમાં વૈદ્યવિદ્યાવિશારદ યતિવર કવિરત્ન પં. અમૃતવિજયજીએ મણિભદ્ર મહાવીરની દેરી બનાવી હતી, જે આજે જેનેના વહીવટમાં છે. તથા તેમણે જ બ્રાહ્મણના માઢ પાસે સરસ્વતી દેવીની દેરી બનાવી હતી.
(૨) વિજાપુરથી ૫ કેશ દૂર આગલોડમાં તપાગચ્છની લઘુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org