________________
૨ ૩૮
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ મહૂએ લખું તે પ્રમાણે છે.
અત્ર સામ્ય. ૧ ગેહિલ કાંધાજી ૧ ગો ગેમલજી ૧ બાઈ પદમાજી
૧ ગોત્ર લખમણુજી ૧ બાઈ પાટમદે.
૧ ૦ ભીમજી લખત દે. કડવા નાથાએ ૧ રા. જાદવ લખું. ન પાલીએ તે
૧ શા. જગપાલ અમદાવાદ મધ્યે જવાબ 1 ઠા. પરબત કરીએ,
૧ દ. કડવા લખત ભાટ પરબત નારાયણએ લખું, પાલિ નહિ , અમિ જમાન છું. અમદાવાદ મેધે જવાબ કરું સહિ કે તથા ભાટને અગડ કરી છે તે પાળવું સહીસહી.
અસલ ઉપરથી નકલ મુકાબલ કરનાર કારકુન રાજારામ નીલકંઠરાવ, આણંદજી કલ્યાણજી તરફથી માગી. તા. ૨૮ મી જુલાઇ સને ૧૮૭૬ ) ખરી નકલ સહી થઈ, તૈયાર થઈ તા. ૧૧– 5 (સહી) I. B Peile સપ્ટેમ્બર સને ૧૮૭૬
પિલીટિકલ એજંટ બાટ શાહજહાનને શાહજાદે મહમ્મદદારા શિકોહ (સને ૧૬૪૮ થી ૧૬પર) ગૂજરાતને સૂબો હતો. ત્યારે સને ૧૯પ૧ (વિ. સં. ૧૭૦૭) કાતિક વદિ ૧૪ ને ભમવારે ઠા. કાંધાજી ગોહેલ વગેરેએ શેઠ શાંતિદાસ સહસકિરણ ઝવેરી શા. સૂરા રતના, તપગચ્છ કારખાનું વગેરેને શત્રુંજય તીર્થને રક્ષણથી પૂરી જવાબદારી લઈ ઉપર મુજબને રખેપા કરાર કરી આપ્યા હતા. .
આ ઉપરથી સમજાય છે કે–ઠા. કાંધાજી ગોહિલ રાજા નહોતા પણ ઠાકર જ હતા, આ કરારમાં ઠા. કાંધાજી, નારાજી, હમીરજી, બાઈ પદમાદે, બાઈ પાટમદેનાં નામ છે અને સહીમાં ગે. ગમલજી, ગો. લખમણ, ગે. ભીમજી વગેરેનાં નામે છે. બનવા જોગ છે કે, તે સૌ એ કુટુંબના સાથીદારે કેકી પહેરાના ભાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org