________________
૨ ૩૫
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
પાલીતાણાનો ગેહેલવંશ ૧. ઠાર મેહનદાસ ગોહેલ, ૨. ઠા, ઝાંઝણજી ૩. ઠા. સેજકજી મૃ૦ સને ૧૨૯૦ (પ્રક. ૪૪, પૃ૦ ૨૩૦)
૪. શાહજી–પાલીતાણાના વાયવ્ય ખૂણામાં આવેલા માંડવી ગામનાં ૨૪ ગામને (પટ્ટો) ગરાસ તેને તેના પિતાએ આપે. જૂનાગઢના રા'એ તેને તે ગામને પટ્ટો કરી આપે હતે. ઠા. શાહજીએ ગારિઆધારની આસપાસના “માલિયા ડાંગરના ગામે” જીતી લીધાં. તેણે પૂર્વમાં દરિયાકાંઠા સુધી પિતાનું રાજ્ય વિસ્તાર્યું.
વિ. સં. ૧૯૮૦માં માંડવીમાં ૭૦૦ માણસેની વસતી હતી. ૫. ઠાસરજણજી.
૬. ઠાટ અરજણજી (પહેલા)-તેણે ગારિયાધારમાં પિતાની ગાદી સ્થાપિત કરી.
૭. નોંઘણજી (પહેલે)-–એના સમયમાં મુસલમાનો માંડવી ગામને દબાવીને બેઠા હતા, પણ તેંધણજીએ તે પાછું લીધું. શાણજી
હેલને વંશજ ૧૧ મે ઠા, સારંગજી ગોહેલ સગીર વયને હતે ઠાકરે તેને “ઘોઘાની ગાદી” આપવા મદદ કરી. તેના બદલામાં ઠા. સારંગજીએ ઘણજીને વિ. સં. ૧૪૭૭ (સને ૧૪૨૦) લગભગમાં ત્રાપજ વગેરે ૧૨ ગામ આપ્યાં. (પ્રક. ૪૪, પૃ. ૨૩૩) “ત્યાંના ગહેલો પાલીતાણુના ભાયાત છે” સમય જતાં ત્રાપજ પુનઃ ભાવનગરમાં ભળી ગયું.
૮. ઠા. જસેજી. ૯ ઠાશોજી. ૧૦. ઠાબનજી ૧૧. ઠા. હદેજી.
૧૨. ઠા. કાંધેજી (પહેલે) એના સમયમાં શિહોરના બ્રાહ્મણેમાં ઝગડે ઊભે થયે. એક પક્ષે કાંધાજી ગોહેલને લાવી તેને શિહેર સેંપી દેવાને પેંતરો રચે. પણ બીજા પક્ષની માગણીથી ઉમરાળાના ૧૬ મા ઠેવીશાજી ગેહેલે એચિત છાપે મારી શિહેર પોતાના કબજે કરી લીધું. (પ્રક. ૪૪, પૃ. ૨૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org