________________
૨૩૪
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧૪. રામદાસજી–(સને ૧૫૦૦ થી ૧૫૩૫) ૧૫. સરતાનજી–(સને ૧૫૩૫ થી ૧૫૭૦)
૧૬. વીસે – (સને ૧૫૭૦ થી ૧૬૦૦) તે ચાર ભાઈઓ હતા. તે પૈકીના ૧. વીસોજીને ઉમરાળા, ૨. દેવજીને પછેગામ, ૩. વીરેને “અવાણિયા” અને ૪. માંકેજીને “નવાણિયાને ગરાસ મળે.
પાલીતાણાના કાંધાજી ગોહેલે બ્રાહ્મણના શિહેરને પિતાના તાબામાં લેવા વ્યવસ્થા ગોઠવી હતી. પણ વીજી ગેહેલે ઓચિંતો છાપો મારી શિહેર જીતી લીધું.
૧૭. ધૂ છ– (મૃ. સને ૧૬૧૯, વિ. સં. ૧૬૭૬) ૧૮ રતનજી પહેલે. ૧૯. હરભમજી. ૧૯ ગેવિંદજી ૨૦, અખેરાજજી. (વિ. સં. ૧૬૯૬) ૨૧. રતનજી બીજે.
૨૨. ભાવસિંહજી પહેલે–તેણે સં. ૧૭૭૯ ના વૈશાખ સુદિ ૩ ના રોજ વડવા પાસે ભાવનગર બંદર વસાવ્યું અને શિહોરને બદલે ભાવનગરમાં ગાદી સ્થાપના કરી. તેણે સૂરતના સં૦ પ્રેમજીપારેખના સંઘનું વળાવીયું કર્યું હતું.
(પ્રક. ૫૭, સૂરતના સંઘપતિઓ.) ૨૩ અખેરાજજી–તેણે ચાંચિયાઓને સજા કરી તેથી તેને તળાજા બંદર ઇનામમાં મળ્યું.
૨૪. વખતહિંજી (આલાભાઈ) ૩૫. વજેસિંહજી (-ગોરધનદાસ નાગરદાસ મહેતા શિહોરવાળાનું
“સૌરાષ્ટ્રનું ઈતિહાસ દર્શન) ૧. અમે આ રાજવંશના રાજાઓના અનુક્રમ નંબર ફેરવ્યા છે. સંભવ છે કે આ રાજવંશ તેમજ પાલીતાણાના ગેહલ રાજવંશના રાજાઓની સાલવારીમાં પણ ફેરફાર હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org