SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચ્ચદસૂરિ ૨૧૭ તેણે સૌને તીર્થયાત્રા કરાવી હતી. તેણે સં. ૧૬૨૦ વિ. વિ. ૫ ગુરૂવારે શત્રુંજયમાં મેટું દેરૂ બનાવ્યું હતું. મંત્રી ગલરાજ તપાગચ્છીય મેટો શ્રાવક હતું, પણ તપાગચ્છના સત્તરમી સદીના વિજય-સાગરના વિખવાદમાં તે સાગરના પક્ષમાં હતો. તેણે સં. ૧૬૧૯માં વિજયગચ્છના મેટા મુનિવરેને ત્રાસ આપ્યો હતો. આથી તેને પ્રભાવક ઈતિહાસ મળતું નથી, અમદાવાદમાં દેશીવાડાની પિળમાં આ મંત્રીના નામની “ગલા મનજી”ની પિળ છે. (-તપાગચ્છ પટ્ટાવલી, હીરસૌભાગ્ય મહાકાવ્ય, સર્ગ ૪, ૦ ૧૪૭, ઇતિ પ્રક. ૫૭ ભ. શ્રી વિજયદાનસૂરિ; પ્રક. ૫૯ મંત્રી ગલરાજ) વિરમગામ વિભાગને વજીર મલેક વીરજી પિોરવાડ જેન હતે. તે બા. મહમ્મદને માનીતું હતું અને ૫૦૦ ઘેડેસવારને ઉપરી હતું. તેને મલેક સહસ્ત્રકિરણ નામે પુત્ર હતું, તે પણ વિરમગામ વિભાગને વજીર હતું, તેને ૧ ગોપાલ ૨ કલ્યાણ અને ૩ વિમળા એમ ત્રણ સંતાન હતાં. તે ત્રણેએ સં. ૧૬૪૪ માં અમદાવાદમાં જગદગુરુ આ૦ હીરવિજયસૂરિ પાસે દીક્ષા લીધી જેઓ સમય જતાં ૧. મહ૦ સેમવિજય ગણિવર, ૨ મહો. કીર્તિવિજય ગણિવર અને ૩ પ્રવર્તિની સાધ્વી વિમલાશ્રીના નામથી ખ્યાતિ પામ્યાં. (-પ્રક. ૫૮ મહ૦ સેમવિજયગણિ) આ સમયે પાટણમાં શેરશાહ (ચીક) સૂબે હતે. (–પ્રક. ૪૪, પૃ૦ ૧૯૩ પ્રક. ૫૬ અંગારશાપીર.) બા. મહમ્મદે ભારતમાં હેળી અને દિવાળીના તહેવાર ઊજવવાનું બંધ કરાવ્યું હતું. ૧૨. અહમ્મદશાહ ત્રીજો-(રાજ્યકાળ-સને ૧૫૫૪ થી ૧૫૯૧ સં૦ ૧૬૧૧ થી ૧૬૧૬). ૧૩. મુજફર ત્રીજે-(રાજ્યકાળ-સને ૧૫૬૧ થી ૧૫૭૨ સં૦ ૧૬૧૬ થી ૧૬૨૮) વિ. સં. ૧૬૧૬ ના માગશર સુદિ ૮ ના રોજ અમદાવાદની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy