SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ જૈન પરંપરાના તિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ દ્વારાના નાવિકાને ફાડી લીધા હતા એટલે તે નાવિકા પાસે તેની હાડીઓને યુક્તિપૂર્વક સીધી હારમાંથી અલગ લેવરાવીને દગાથી બાદશાહની હાડીને ડુબાડી દીધી. (પ્રક૦ ૪૪-પૃ૦ ૫૩) આ રીતે ફ઼િરગી હાકેમ બહાદુરશાહને કાંટા દૂર કરી સને ૧૫૩૭ (વિ૰ સ૦ ૧૫૯૩)માં ઢીબેટ દબાવી બેઠા. દીવ, દમણ અને ગેાવા એ ફિર'ગી સંસ્થાને આજે ૫૦૦ વર્ષ થયાં તેમને હાથ રહ્યાં, ભારતને સ્વતંત્રતા મળ્યા પછી પણુ તે સંસ્થાના તેમણે છેડયાં નહીં તેથી ભારતે બળપૂર્વક તે સંસ્થાને ના કખજો વિ॰ સ૦ ૨૦૧૮ ના માગશર સુદિ ૧૧ (મૌન એકાદશી) તા. ૧૮-૧૨-૧૯૬૧ ભારતીય શાકે ૧૭૮૩ સૌર માગશર દિ. ૨૭ ને સોમવારના રોજ મેળબ્યા અને એ ત્રણે સંસ્થાના સ્વતંત્ર ભારતમાં ભળી ગયાં. ભારતમાં હવે કેાઈ પરદેશી સંસ્થાન રહ્યું નથી. (ઘાઘા, પીરમબેટ, શિયાલમેટ દીવએટ માટે જૂએ પ્રક૦ ૩૮, પૃ॰ ૪૧૪ પૃ૦ ૭૭૦) ૧૧. મહમ્મદ ચેાથા (રાજ્યકાળ સને ૧૫૩૭ થી ૧૫૫૪ સ૦ ૧૫૯૪ થી ૧૬૧૦) આ માદશાહને ગલરાજ નામે માનીતા વજીર હતા; જે અમદાવાદમાં રહેતા હતા. બાદશાહે તેને ‘મલેક નગદલ’નેા ખેતામ આપ્યા હતા. તેના હાથ નીચે ૫૦૦ ઘેાડેસવાર હબસીએની સેના હતી. એ વજીર જૈનાચાર્ય ભ॰ વિજયદાનસૂરિ (સ૦ ૧૫૮૭ થી ૧૬૨૧)ના ભક્ત હતા. તેણે સ૦ ૧૬૧૮ માં મહેા૦ ધસાગર ગણિવરને મોટા ઉત્સવપૂર્વક અમદાવાદમાં પધરાવી, નાળિયેર વગેરેની પ્રભાવના કરી ને ચાતુર્માસ કરાવ્યું હતું. તેણે સ૦ ૧૬૧૯-૨૦માં ભ૦ વિજયદાનસૂરિના ઉપદેશથી આદશાહને સમજાવી શત્રુ જય તીના છ મહિના સુધી મુકતા-ઘાટ કરાવ્યેા હતા. એટલે લાગાન, વેઢ, વેરા, ચાત્રાકર વગેરે મા કરાવ્યા હતા અને ગામે ગામથી જૈનસ ઘાને એકઠા કરી સઘપતિ અની શત્રુંજયના છ'રી પાળતા યાત્રાસંધ કાઢયા હતા. આ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy