________________
૧૮૨
જૈન પરંપરાને તિહાસ—ભાગ ૩જો
[ પ્રરણ
૨૧ મેા બા. આલમગીર (ત્રીજો) (પરિ. માટે જૂએ પ્ર.૪૪ પૃ. ૧૧૦)
રાજ્યકાળ :—હી. સન. ૧૧૭૩ જમાદિલ અવલ તા. ૪ થી ૧૨૧૧ રમજાન તા. છ સુધી, તા. ૨૫-૧૨-૧૭૫૯ થી તા. ૧૯-૧૧-૧૮૦૬ સુધી. ચૈત્રાદિ વિ. સ. ૧૮૧૬ પેા. સુ. ૬ થી ૧૮૬૩ કા. સુ. ૯ સુધી.
ફોન. ૩ર
શેઠ ખુશાલચ'દને જગત્શેઠ પદવી આપ્યાનું ફરમાન
ખા, આલમે લાડ વારન હેસ્ટીંગની પ્રેરણાથી મુર્શિદાબાદવાળા શેઠ ખુશાલચંદને જુલસી સન-૮ તા. ૨૯-૪-૧૭૬૬, ચૈત્રાદિ. વિ. સ. ૧૮૨૨માં જગતશેઠની પદ્મવી આપી મહેાર, શિરપાવ, તથા ફરમાન આપ્યાં, શેઠ ઉદેચંદને મહારાજાની પદવી આપી સક્ ઉદ્દૌલાને મગાળનેા નવામ બનાવ્યા.
નવાબે ઇસ્ટ ઇન્ડિયા કંપની એટલે કંપનીના ગવર્નર જનરલ વારન હેસ્ટીંગને મહેંગાળના એ ગામેાની દીવાનની પદવી આપી. વેરન હેસ્ટીંગે ૧૬ વર્ષીના શેડ ખુશાલચંદને તે દીવાનના પદે બેસાડો. નોંધ : આ ફરમાનની નકલ અમને મળી નથી.
ફેટ ન. ૩૩
બા. આલમગીરની સન્મતિથી
સ. ૧૮૨૫, મ. સુ. ૫ ને રેાજ મા॰ આલમગીરની સમ્મતિથી સમ્મેતશિખરનાં મદિરાના જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્મા થયાં.
૦ ન. ૩૪ અમદાવાદમાં શાન્તિના ઢંઢેરા.
સૂચના:- બા॰ આલમગીર વતી લેા ગાન તથા બંગાળના નવાબ સ* ઉદ્દૌલ્લાએ જુલસી સન–૨૨, હી. સ. ૧૧૯૪ મહિના સફર, તા. ૫ મી ( અથવા જુલસી સન—૩૫) તા. ૧૭–૧૨-૧૭૮૦ વિ. સં. ૧૮૩૬ મહા સુદિ ૧૩ ના રોજ અમદાવાદમાં શાન્તિને ઢંઢારા પીટાવ્યેા હતેા.
અસલ મુજબ નકલ
નથુ (નાનુ ) શંકર સૂબા વગેરે અમદાવાદની રૈયત, એ શહેરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org