________________
૧૫૬
જૈન પર પરાના હિતહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
કરવાના હુકમા કર્યાં હતા. આવા ન્યાયી ખાદશાહે। મુસલમાને હાવા છતાં પણ તેમને માટે હિંદુઓ વફાદારી બતાવે એમાં શી નવાઈ ? શેડ શાંતિદાસ હૈઠ, દિલ્હી દ્વાર જૈ ચઢથા, પાદશાહ પાસ અર્જ, આપવા ત્યહાં અડયા; દેહરા બાંધી આપવા, મસીદ પાડી નાખવા, ન્યાયના ઠરાવ કીધ, શાહ નામ રાખવા.
(-જૈન સત્યપ્રકાશ, વર્ષ: ૯ અંક ૨, ક્રમાંક: ૯૮, પૃ૦ ૪૭ થી ૫૪) નોંધ :- ભા॰ શાહજહાંએ શાહજાદા મહમ્મદ દારાશિકાહના હાથે ગુજરાતના સૂબા શાયસ્તીખાન સૂક્ષ્મા ઉપર જુલસી સન ૨૨, હીજરી સન ૧૦૫૮ મહિના જમાઉદ્દીલ-જમાઉસ્સાની ( ખીજા )ની તા. ૨૧ મીના રાજ ઈ સ૦ ૧૬૪૮ જુલાઈ, વિ॰ સ૦ ૧૯૦૫ના શ્રાવણ મહિનામાં આ માન લખી મોકલ્યું હતું. તેણે તેમાં · અમદાવાદના સરસપુરના શ્રીચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદ અસલ હતા, તેવા બનાવી શાંતિદાસ ઝવેરીને પાછા સોંપી દેવાને બાદશાહી હુકમ કર્યાં હતા. અમે ઉપર આ ફરમાનની બે જાતની નકલે આપી છે. તેમાંની બીજી નકલમાં સને ૧૦૮૧ લખ્યા છે. તે કયેા સંવત છે તે સમજાતું નથી. ( પ્રક૦ ૪૪ ૫૦ ૧૦૦)
6
ફરમાન સત્તરમુ' (૧) નકલ
મા શાહજહાંએ શેઠ શાંતિદાસ ઝવેરીને શત્રુજય પહાડ, પાલીતાણા ગામ ઈનામમાં આપ્યાં તેનું ફરમાન મુરાદ્ન તરફથી મળેલી સનદ
શાહજહાંના દીકરા અને ગુજરાલના સૂબા મુરાદખન્ને પર્શિયન ભાષામાં લખેલી સનને તરજુમે મહેરાન ખુદાના નામે
સીલ
સારઠની સરકારના હાલના અને ભવિષ્યના હિંસામે શાહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org