SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ and is Hindu (Gentile): he follows the seot of Vertie, who are like monks living in communities (congregationi) and do much penance. They eat - nothing that had had life (anima ) and before they sit down, they sweep the place with a brush of cotton, in order that it may not happen ( non siaffrouti) that under them any worm (or “insect”, vermicells ) may remain and be killed by their sitting on it. These people hold that the world existed from eternity, but others say No, - many worlds having passed away. In thiy way they say many silly things, which I omit so as not to weary your Reverence.. રાજા અકબર પરમેશ્વર અને સૂર્યને પૂજે છે. અને તે હિંદુ છે. તે વ્યક્તિ સંપ્રદાયને અનુસરે છે. તે વૃતિઓ મઠવાસી સાધુની પેઠે વસ્તિમાં રહે છે અને બહુ તપશ્ચર્યા કરે છે. તેઓ કંઈ પણ સજીવ વસ્તુ ખાતા નથી. અને જમીન ઉપર બેસવા પહેલાં જમીનને રૂની ઉનની પીંછી ( ઘા)થી સાફ કરે છે, જેથી જમીન ઉપર રહેલા જીવ-જંતુને નાશ થાય નહિ. આ લોકોનું એવું માનવું છે કે-જગત અનાદિ છે. પણ બીજાઓ કહે છે કે ઘણી દુનિયાઓ થઈ ગઈ છે. આવી મુર્ખાઈ ભરેલી (?) વાતોથી આપ પૂજ્યશ્રીને કંટાળે નહિં આપતાં આટલેથી જ વિરમું છું.” આવી જ રીતે એક બીજો પત્ર તેણે (પિનહરએ) તા. ૬ નવેમ્બર ૧૫૫ના દિવસે પિતાના દેશમાં લખ્યું હતું, તેમાં જેને સંબંધી જે હકીકત લખી છે, તે આ છે – પત્ર ૨ જે “The Jesuit narrates a conversation with a certain Bobansa (? Baban shah ) a wealthy notable of Combay, favourable to the Fathers. "He is a deadly enemy of certain men who are called Verteas, concerning whom I will give some slight information (delli quali tocaro, alcuna cosa ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy