________________
સુમાલીસમું ]
તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ
૧૨૯
પરંતુ આચાર્યશ્રી વિ॰ સ ૧૬૬૦ લગભગમાં ગૂજરાતમાં પાટણ વગેરે સ્થાનેામાં હતા. મંત્રી કઈંચનું સ૦ ૧૬૫૬માં અમદાવાદમાં મરણુ થયું હતું. એમ મનાય છે. તેા સંભવ છે કે આ કમાન વિ॰ સ૦ ૧૬૪૯ના વૈશાખ મહિનામાં અપાયું હોય.
આ ફરમાનની મૂળ નકલ લખઉના ખરતરગચ્છના જૈનભંડારમાં છે. આ ક્રમાના ફોટા અસલી કૈારસી લખાણ તથા જોધપુરના મુનશી દેવીપ્રસાદજીએ કરેલ હિંદી અનુવાદ કાશીની માસિક પત્રિકા સરવતી સને ૧૯૧૨ના જૂનને ભા. ૧૩ના અંક-છઠ્ઠો, પૃ૦ ૨૯૩; પાસજોશ આવૃત્તિ ખીજીની પ્રસ્તાવના પૃ॰ ૩૧ થી ૩૯; શ્રીઅગરચંદજી નાહટાનું યુગપ્રધાન બિનચંદ્રસૂરિ પૃ॰ ૨૭૬ થી ૨૭૯માં પ્રકાશિત થયાં અને ગુજરાતી અનુવાદ જૈન પરંપરા ઇતિહાસ પ્રક॰ ૪૦, પૃ૦ ૪૮૭–૮૮માં પ્રકાશિત થયા છે.
શ્રી. અગરચંદજી નાહટાએ ખરતરગચ્છના ઇતિહાસને પ્રકાશમાં લાવવા ભરસક પ્રયત્ન કર્યો છે. જ્યાં સુધી ખરતરગચ્છનેા ઇતિહાસ રહેશે ત્યાં સુધી મંત્રી કચદ્ર અને અગરચ ંદજી નાહટાનું નામ અમર રહેશે.
ૐ નં. ૮ ફરમાનાના સમનમાં બે અગ્રેજી પત્ર
અકખરના દરબારમાં જૈન સેવડા ( સાધુનું ) સ્થાન. પાટુગીઝ પાદરી પિનહુરાના વિ॰ સ૦ ૧૬૫૨ના એ પત્રા મળે છે. તે આ પ્રમાણે
Jain Education International
(૧) તા. ૩-૯-૧૫૯૫ના પત્ર ૧ (ર) તા. ૬-૧૧-૧૫૯૫ના પત્ર ૨
આ પુસ્તકના પૃ૦ ૧૬૯માં પિનહરા (Pinheiro) નામના એક પોર્ટુગીઝ પાદરીએ લાહારથી તા. ૩ સપ્ટેમ્બર સને ૧૫૯૫માં પેાતાના દેશમાં લખેલ પત્રનું એક વાકય ડૉ. વિન્સેટ એ. સ્મિથ ના અંગ્રેજી “ અકબર ”માંથી ઉદ્ધૃત કરવામાં આવ્યું છે. તે પત્રમાં તેણે જૈના સબંધી વિશેષ હકીકત લખી હતી તે આ છે:પત્ર ૧ લાઃ
“ This king (Akbar) worships God and the sun,
લે.
જો.
For Private & Personal Use Only
www.jainelibrary.org