________________
ચુમાલીસમું ]
તપસ્વી હીરલા આ॰ જગચ્ચદ્રસૂરિ
તે ઉત્સવ ઉજવવાની સમ્મતિ આપી તે ચાલ્યા ગયા.
૯૧
(–પ્રક૦ ૪૦ પૃ૦ ૫૩૫)
ભ॰ વિજયદેવસૂરિની પરીક્ષા ઃ—
(૪) ચાથા પ્રસંગ એવા મળે છે કે, બાદશાહ જહાંગીર સં॰ ૧૬૭૦માં અજમેર ગયા. ત્યાંથી સ`૦ ૧૬૭૩ના કાર્તિક શુદ્ઘિ ૩ ના રાજ નીકળી માળવા તરફ ગયે!. (–તૃજુકે જહાંગીર, પૃ૦ ૧૭૩, પૃ૦ ૨૩૫)
તે સ’૦ ૧૬૭૪માં માંડવગઢ જઈ રહ્યો. ૫૦ સિદ્ધિ દ્રગણિ સિરાહીમાં ઉપાધ્યાય બની, ત્યાં પહોંચી ગયા અને તેમણે બાદશાહ જહાંગીરને ભંભેર્યું કે, “ આ વિજયસેનસૂરિની ગાદીએ આપ વિજયદેવસૂરિ ગચ્છનાયક બન્યા છે. પણ તેમને પોતાના સ્થાનની જવાખદારીનું ભાન નથી.” આથી બીજા મુનિવરોએ તેમની આજ્ઞા તજી નવા ગચ્છનાયક મનાવ્યા છે વગેરે વગેરે.”
ખા॰ જહાંગીરે આ સાંભળી આ॰ વિજયદેવસૂરિને ગૂજ
રાતથી માંડવગઢ ખેાલાવ્યા. ઝીણવટથી તેમની જીવનચર્યાની તપાસ કરી પણ તેમના ત્યાગ, તપ અને વિદ્વત્તા વગેરેને અનુભવ કરી, સતેાષ પામી, આ॰ વિજયદેવસૂરિને સ૦ ૧૬૭૩ના માંડવગઢના ચામાસામાં” મેટા ત્યાગી અને તપસ્વી તરીકે એળખાવવા ‘જહાંગીરી મહાતપા'નું બિરુદ આપ્યું અને તેમની સાથે ગયેલા મહા નેમસાગર ગણિને ‘ વાદિજીપક’ની પદવી આપી.
Jain Education International
આગરાના શા ચંદ્રપાલ સંઘવીને તેમની સાથે મેકલી તેને “બાદશાહી વાજા સાથે બહુમાનથી ” જૈન ઉપાશ્રયે પધરાવ્યા. સ૦ ૧૬૭૩માં આ રીતે તેમનું બહુમાન કર્યું. બાદશાહ જહાંગીરે સ ૧૬૭૪-૭૫માં (હીજરી સન ૧૦૨૭માં) આગરાથી આ૰ વિજયદેવસૂરિને સુખશાતાના સમાચારને પત્ર લખી ૫૦ યાકુશલ મારફત તેમની ઉપર માકલ્યા. (મા૦ મા॰ ફરમાન ન૦ ૧૩) આથી સ્પષ્ટ છે કે, “ ખાદશાહ જહાંગીર જૈનશ્રમણેાની નાનીમેાટી ખાખતામાં વિશેષ રસ અને પ્રેમ ધરાવતા હતેા. આ તે ખાદ્યશાહ જહાંગીરના જહાંગીરી હુકમની વાત છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org