________________
ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ
આગરાની નવરાજ બજાર- મીના બજાર તેની દેખરેખમાં ભરાતી હતી. બાદશાહ અકબર તેમાં ગુપ્તવેશે જતા હતા. પરંતુ બાદશાહ અને બિકાનેરના રાજા રાયસિંહના ભાઈ પૃથ્વીસિંહની પત્ની વચ્ચે અનિચ્છનીય પ્રસંગ મન્યા, આથી રાજા પૃથ્વીરાજ અને ખીજા હિંદુ રાજાએ મંત્રી ક`ચંદ્ર વિનાશ” અંગે મૌન રહ્યા.
''
અછાવતના પરિવારના
રાજા પૃથ્વીરાજ હિંદી ભાષાના માટે કવિત્ત “
કવિ હતા. તેણે અનાવેલ રાજ્યરસનામૃત ચેાથી ધારા ”માં છપાયાં છે.” તેણે બાદશાહ અકબરની વિલાસપ્રિયતાને પેાષી ખુશી કરવા ડિંગલ ભાષામાં શૃંગારરસવાળી ાથિમળી તેજી રચી હતી. (પ્રક૦ ૪૪, પૃ૦ ૬૪) મેવાડના રાણા પ્રતાપ પૃથ્વીસિંહની કવિતાથી જ હિન્દુધર્મના અજોડ અભિમાની અન્યા હતા.
te
(૨) શહમની કસેાટી— ખીજે પ્રસ'ગ એવા છે કે, બદશાહ જહાંગીરે જગદ્ગુરુ આ॰ હીરવિજયસૂરિના પરિવારના મહે॰ ભાનુચંદ્રગણિ અને ખુશહમ સિદ્રગણિને આમંત્રણ આપી અમદાવાદથી આગરા ખેલાવ્યા. તે સ૦ ૧૬૬૯માં આગરા આવ્યા હતા ત્યારે બાદશાહે તેઓનું મોટુ સ્વાગત કર્યું હતું.
આમાં ઉપા॰ સિદ્ધિચંદ્રજી નાના હતા, ૨૫ વર્ષના ઊછરતા યુવાન હતા. બહુ રૂપાળા અને આકર્ષક ચહેરાવાળા હતા. મીઠાખેલા અને નવ રસેાનું છટાદાર વર્ણન કરી શકતા હતા. એવા આ મુનિવરને જોઈ કઢાચ બાદશાહની કેાઈ શાહેજાદી તેમના ઉપર આસક્ત થઈ. તેની સાથે નેકા પઢવા ચાહતી હોય કે ગમે તે કારણ હાય, પણ માદશાહ જહાંગીર અને બેગમ નૂરજહાંએ તેમની પાસેથી “ નવ રસેનું અનુભવસિદ્ધ વર્ણન સાંભળી” સ’૦ ૧૬૭૦માં તેમની આકરી સાઢી કરી હતી. (પ્રક૦ ૫૫-૬૦ સિદ્ધિચંદ્ર ) તેઓએ ઉપા॰ સિદ્ધિચંદ્રજીને જણાવ્યું કે, “ તમે સાધુપણું છેાડી આ રાજ્યમાં રહેા, તમને પાંચ હજાર ઘેાડેસવારાનું ઊપરીપણું આપીશું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org