________________
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પ્રશિષ્ય વગેરેના ઉપદેશથી ઘણું કહિતનાં અને આત્મવિકાસનાં શુભ કામ કર્યા હતાં. તેની ટૂંકી યાદી નીચે પ્રમાણે છે –
બાદશાહ અકબરનાં શુભ કાર્યો (૧) મારવા માટે બાંધી રાખેલાં પશુ-પંખીઓને છોડી મૂક્યાં અને
કેદીઓને પણ છૂટા કર્યા. (૨) ડાબર તળાવનો શિકાર બંધ કરાવ્યું અને માછલાં પકડવાની
જાળે બંધ કરાવી. (૩) બાદશાહ અકબર હમેશાં સવારમાં ૫૦૦ ચકલાની જીભેને
કલે કરતે હતે. તેણે તે ખાવાને ત્યાગ કર્યો. (૪) બાદશાહ અકબર જેનધર્મને પ્રેમી બને. આ૦ હીરવિજય
સૂરિને ભક્ત બન્યા અને હિંદુધર્મ પ્રત્યે ખેંચાયે. (૫) બાદશાહે આ હીરવિજયસૂરિને માટે ગ્રંથભંડાર ભેટ કર્યો.
ખાને આઝમ મીરઝા અજીજ કોકા દિલ્હીના બાઅકબર વતી ગુજરાતને (સં. ૧૬૪૪ થી ૧૬૪૯ સુધી) મે સુ બની આવ્યું હતું. ત્યારે તેને પુત્ર ખુરમ સેરઠન કમીશનર હતો. તેણે કેઈની ચડવણીથી કે ધર્મને ઝનૂનથી શત્રુંજય તીર્થના મેટા જિન પ્રાસાદને નાશ કરવા માટે પહાડ ઉપરનાં ઝાડ કપાવી, એ ઝાડનાં લાકડાં મંદિરની ચારે બાજુ શેઠવ્યાં. તેને ઈરાદે હતું કે મંદિરને બાળી રાખ બનાવવું, ત્યારે આ વિજયહીરસૂરિ વતી આ૦ વિજયસેનસૂરિએ આ ઘટના લાહેરમાં ઉ૦ ભાનુચંદ્ર ગણિને લખી જણાવી અને શેઠ હરખચંદ પરમાનંદે અરજી મેકલી બા૦ અકબરને આ ઘટના જણાવી ન્યાય મા. બા.અકબરે ઉ૦ ભાનુચંદ્રના કહેવાથી ચૈત્રાદિ સં. ૧૬૪૭ના આ૦ વ૦ ૦)) ને રાજ શાહજાદા જહાંગીર પાસે ફરમાન લખી સુબા મીરઝા કેકા ઉપર કહ્યું. “તેમાં કોઈ સુબે આવી ભૂલ ન કરે તે માટે તાબડતોબ મનાઈ હુકમ કર્યો.” આ રીતે ખુરમને તે ભૂલ કરતાં રોક્યો અને “કોઈ અમલદાર ફરી ફરી આવી ભૂલ ન કરી બેસે” એટલા ખાતર જેનેની માગણીથી બાટ અકબરે આ વિજયહીરસૂરિને સં૦ ૧૬૪૯ ૨. સુ. ૧૦ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org