SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ મરીને બાદશાહ હુમાયુની બેગમ હમીદાબાનુની કુક્ષીએ ગર્ભમાં આવ્યું. હમીદા બેગમે વિસં. ૧૫૯ ના કાર્તિક વદિ ૬ ના રેજ બીજે ગઢમાં (બા ગઢમાં) અકબરને જન્મ આપે. - બ્રહ્મચારી મુકુંદને જે ૧૪ ચેલાઓ હતા તે પૈકીને એક માટે ચેલો મરીને સં૦ ૧૫૬૨માં અહીં ભારતમાં જન્મી ચૂક્યો હતે જે અહીં નરહરિ નામે પ્રસિદ્ધ હતું. બીજા ચેલાઓ પણ મરીને અહીં જમ્યા હતા, જે શેખ અબુલફજલ, અને રાજા માનસિંહ વગેરે બન્યા હતા. બાદશાહ અકબરને પોતાના પૂર્વભવને સંકેત થયે, આથી તેણે પ્રયાગમાં બ્ર. મુકુંદના હેમા સ્થાને માણસો મેકલી, તપાસ કરાવી, તે તેને ત્યાંથી એક તામ્રપત્ર મળ્યું, તેમાં નીચે પ્રમાણે ક હ – वसु-निधि-शरचन्द्रे तीर्थराजप्रयागे - तपसि बहुलपक्षे द्वादशीपूर्वयामे । शिखिनि तनु जुहोम्यखण्डभूम्याधिपत्ये ___ सकलदुरितहारी ब्रह्मचारी मुकुन्दः ॥ ( –નરહરિ મહામાત્ર કૃત છપ્પય, કવિ દયાલજીકૃત કવિત્ત, સને ૧૯૪૬ ડિસેંબરથી સને ૧૯૪૯ એપ્રિલ વગેરે મહિનાઓના “વિશાલ-ભારત માસિક અંકે પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૨, પુરવણી પૃ. ૨૫૦) સમ્રાટ અકબરના પૂર્વભવ માટે અંગ્રેજીમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે ORIENTAL BYOGRAPHICAL DICTIONARY. MUKUNDS BRAHMACHARI. A famous brahmana ascetic. The Hindus insist the emperor Akbar was a Hindu in former generation. The proximity of the time in which this famous emperor lived has forced them however, to account for this in the following manner. There was a holy Brahmana of the above name, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy