SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ तादृक् प्रभुत्वादिभिरित्युदाँ - વિજ્ઞો નાગતિ સંજ્ઞાન્ ૪૪ / श्रीयुक्तहीरविजयाभिधसूरिराजां तेषां विशेषसुकृताय सहायभाजाम् । जन्तुष्वमारिमदिशद् यदयं दयार्द्र स्तत्पुण्यमानमधिगच्छति सर्ववेदी ॥ १२३ ॥ कन्ये ! कासि कृपा, कुतोऽसि विधुरा राजा कुमारो गत स्तत् किं हिंसकमानवैरहरहर्गाढं प्रमुष्टाऽस्म्यहम् । स्थानाय स्पृहयामि तद् भज शुभे! भूभामिनीभोगिनं संप्रत्येकनृपं चिरादकबरं येनासि न व्याकुला ॥ ११३ ॥ यज्जीजिआकर निवारणमेष चक्रे, या चैत्यमुक्तिरपि दुर्दममुद्गलेभ्यः । यौ वन्दिबन्धनमपाकुरुते कृपाङ्गो ___यत् सत्करोत्यवमराजगणो यतीन्द्रान् ।। १२६ ॥ (–મહો, શાન્તિચંદ્રગણિકૃપારસકેશ, કુલ કલેકે ઃ ૧૨૮) બાદશાહ હુમાયુ દિલ્હી છેડી પંજાબમાં નાસી ગયે હતો ત્યારે તેની બેગમ હમીદા મરિયમ મકાની અમરકેટમાં હિંદુ રાજાના રાજમહેલમાં અતિથિ તરીકે રહી હતી, ત્યાં તેણે તા. ૨૩-૧૧-૧૫૪૨ ને ગુરુવારના રોજ એક બાળકને જન્મ આપે, જેનું જન્મ નામ હતું બદરૂદ્દીન મહમદ અકબર. - પૂર્વભવ - અકબરના પૂર્વભવને ઇતિહાસ આ પ્રકારે મળે છે – પ્રયાગમાં મુકુંદ નામે બ્રહ્મચારી રહેતું હતું. તેને ૧૪ શિષ્ય હતા. તેમાંના બ્ર. મુકુન્દ કઈ દિવસે બાદશાહની સુખ-સાહ્યબી જોઈ બીજા ભાવમાં હું આવે બાદશાહ બનું તે સારું” એ રીતે બાદશાહ બનવાને સંક૯પ-નિયાણું કર્યું. તેણે સં૦ ૧૫૯૮ ના ફાગણ વદિ ૧૨ ના દિવસે સવારે પહેલા કે બીજા પહેરના સમયે એક જૂના પીપળાને સળગાવી તેમાં પિતાના શરીરને હેમી દીધું, તે ત્યાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy