________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ ગરચંદ્રસૂરિ ૪૯ પણ બહુ માનતે હતિ. (પ્રક. ૪૧ પૃ૦ ૫૮૨) ૨૧. ફિરોજશાહ તઘલખ :-(ઈસ૧૩પ૨ થી ૧૩૮૮)
તે મહમ્મદને પિતરાઈ ભાઈ હતા, ફિરોજશાહે સને ૧૩૫૧માં બનારસની ઉત્તરે ગોમતી નદીના કાંઠે રાઠનગઢ નામે ગામ વસાવ્યું, જેનું બીજું નામ જોનપુર છે. (પ્રક. ૪૪ મેગલ વંશ ૬+૮) તેણે વઝીર મકબુલની પ્રેરણાથી જનહિતનાં ઘણાં કાર્યો કર્યા.
તે ભદ્દી રાજપૂત કન્યાને પુત્ર હતું. વિદ્વાન, પ્રજાપ્રેમી, દયાળુ અને સ્વાશ્રયી હતા. તે દાગીના પણ પહેરતો નહીં. તે ચુસ્ત મુસલમાન હતા છતાં કોઈ હિંદુ પ્રત્યે તેણે જુલમ ગુજાર્યો નથી. આમ છતાં તે બ્રાહ્મણે પ્રત્યે બહુ કડક રીતે વર્તતે હતે. તેણે એક “આખ્યાનકાર બ્રાહ્મણને તેના ગ્રંથ સાથે લાકડાની ચિતા ઉપર બેસાડી બાળી નાખે હતે.” તે ૯૦ વર્ષની ઉંમરે સને ૧૩૮૮માં મરણ પામે.
તે ભરૂચના મેટા તિષી આ૦ મદનસૂરિને બહુ માનતો હ, ફિરોજશાહના રાજતિષી મંડલની વિનતિથી આ, મહેદ્રસૂરિએ સં. ૧૪૩પમાં “યંત્રરાજ” બનાવ્યું. (પ્રક. ૪૧ પૃ. ૫૮૨) બાદશાહે શેઠ મહણસિંહને ત્યાં રહેલા મલધારગચ્છના આ૦ રાજશેખર (સં. ૧૪૦૫)ને ખૂબ સત્કાર કર્યો હતે. (પ્રકટ ૩૮ પૃ. ૩૩૭) બાદશાહ ફિરોજશાહ વડગચ્છના આ ગુણભદ્રના પટ્ટઘર આઠ મુનિભદ્ર (સં. ૧૪૧૦)ને બહુ માનતો હતો. બાદશાહ ફિરોજશાહે સં૦ ૧૪૦૭માં વડગચ્છના આ૦ રત્નશેખરને ઉપદેશ સાંભળી તેમને મોટો સત્કાર કર્યો. (પ્રક. ૪૧, પૃ. ૫૩)
માનવતા - આ૦ સે તિલકસૂરિ (સ્વ. સં. ૧૪૨૪)ને ભક્ત દુઃસાધ્યવંશને જગતસિંહ ઓશવાલ કરેડપતિ હતો. તે દેવગિરિ (દેલતાબાદ)માં રહેતું હતું. તેને મહસિંહ નામે પુત્ર હતું, જે છ દર્શનને જ્ઞાતા અને મેટે સત્યવાદી હતો. તે દિલ્હીમાં જઈને વસ્યા. એ સમયે કઈ ચાડિયાએ દિલ્હીના બાદ શાહ ફિરોજશાહના કાન ભંભેર્યા કે, “શેઠ મહણસિંહ પચાસ લાખને આસામી છે, તેને શિક્ષા કરી તિજોરી તર કરે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org