________________
૪
જૈન પર પરાને તિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
તેણે ખિલજી વંશના મૂળમાંથી નાશ કર્યાં અને તે સૂબેદાર ગ્યાસુદ્દીનના હાથે માર્યા ગયા.
૧૮.
૨૦.
૧૯. ગ્યાસુદ્દીન તુઘલખ :- (ઇ॰ સ૦ ૧૩૨૧ થી ૧૩૨૬) તે પજાબના સૂબેદાર હતા. તેનું નામ ગાજબેગ હતું. તે ખુશરૂને મારીને બાદશાહ બન્યા. તેણે રાજવ્યવસ્થા કરી કિલ્લા સુધાર્યું. મહમ્મદ તુઘલખ :- (ઇ॰ સ૦ ૧૩૨૬ થી ૧૩૫૧) તેનું મૂળ નામ ઉલુઘબેગ હતું. તે કવિ, લેખક, વક્તા, ગણિત પ્રેમી, ન્યાયશાસ્ત્રના અભ્યાસી અને ધનિષ્ઠ હતા. શરાબ પીતે નહેાતા. અપરાધી પ્રત્યે ક્રૂર હતા. તે મનમેાજી અને ઉતાવળિયા હતેા. તેણે સાનાના બદલે તાંબાનું નાણું ચલાવ્યું. પરિણામે તીજોરીનું તળિયું દેખાયું. તેણે દેવગઢને “ “ પાટનગર બનાવવા મહેનત કરી તેથી ઢિલ્હી ઊજડ થયું. નિકા દેવગઢ જતાં ખુવાર થયા. આવા નિર્ણયથી ઘણું નુકસાન થયું. આ કારણે લેખકે તેને ગાંડા સુલતાન કહે છે. સને ૧૩૪૦માં દિલ્હી નગર ૧૦ માઈલ લાંબુ હતું.
',
'
>
તેણે પેાતાના રાજ્યમાં શિકારની મનાઈ કરી હતી. તે પેાતાના મુસ્લિમ ધર્મીમાં દૃઢ અને સ્થિર હતા. વિદ્વાને અને કવિને સન્માન આપતા. તે ર૭ વર્ષીનુ રાજ્ય ભોગવી ઠઠ્ઠામાં મરણ પામ્યા. આ સમયે આ જિનપ્રભસૂરિ (સ૦ ૧૩૪૧ થી થયા હતા. બાદશાહ તેમને! ભક્ત બન્યા હતા. તેમના ઉપદેશથી બાદશાહે જ્યાં ત્યાં ગેાઠવાયેલી જિનપ્રતિમાએ તેમને પાછી આપી હતી. બાદશાહે કલ્યાણી નગરના ભ॰ મહાવીરની પ્રતિમાની પૂજા માટે એ ગામ આપ્યાં હતાં.
(-જૂએ, પ્રક૦ ૪૦, પૃ૦ ૪૬૪ થી ૪૬૮) બાદશાહ મહમુદે વડગચ્છના મેટા કવિ આ૦ ગુણભદ્રસૂરિના એક શ્લેાકથી ખુશ થઈ તેમના ચરણમાં ૧૦૦૦ સોનામહેારની થેલી ધરી દીધી હતી. આચાય શ્રીએ તે ધન લીધું નહીં પણ ઉપદેશ આપી વિશેષ ધર્મપ્રેમી બનાવ્યા. ( પ્રક૦ ૪૧, પૃ૦ ૫૭૭) ખાદશાહ આ મદનસૂરિ અને આ॰ મહેન્દ્રસૂરિ ( સં૦ ૧૪૩૫)ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org