SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જેન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ (૨૯) આ૦ ધમકીર્તિ, સ્વ. સં. ૫૧૨. (૩૦) આ૦ સોમદેવ, સ્વ. સં. પર૫. આ સમયે પૂર્વેને વિચછેદ થયે અને આ દેવધિગણિ ક્ષમામણે આગને ગ્રંથારૂઢ કર્યા. (૩૧) આ૦ ગુણધર, (૩૨) આ મહાનંદ–તેમણે દિગબરવાદી વિદ્યાનંદને વાદમાં હરા. સ્વ. સં. ૬૦૫. (૩૩) આ૦ સુમતિ–સ્વ. સં. ૬૭૦. આ સમયે આચાર્યોમાં વિચારભેદ થયે, નવી સામાચારી બની અને ચૈત્યવાસીઓ વધ્યા. (૩૪) આ૦ ઇંદ્રદેવ, (૩૫) આ૦ ભસ્વામી. (૩૬) આ જિનપ્રભ, સ્વ. સં. ૭૫૦. (૩૭) આ૦ માનદેવ—તેઓ ઉગ્રવિહારી હતા. માત્ર મોક્ષમાર્ગને ઉપદેશ દેતા હતા. તેમણે “સન્મતિતર્ક” ગ્રંથની રચના કરી. સ્વ. સં. ૭૮૦. (૩૮) આ સરવણું–તેઓ પલ્લીવાલ બ્રાહ્મણ હતા. વેદના પારગામી હતા. તેઓ શુલગથી કાલધર્મ પામ્યા. (૩૯) આ સર–તેમને કેટિગણના આ૦ જયાનંદે આચાર્યપદ આપ્યું. (૪૦) દેલ્લ મહત્તર. (૪૧) આ દુર્ગસ્વામી, આ૦ ગર્ગસ્વામી. સ્વ. સં. ૯૧૨. (૪૨) આ સિદ્દષિ, સ્વ. ર૦ ૯૬૮. (૪૩) આ ધર્મમતિ, (૪૪) આનેમિસૂરિ. (૪૫) આ સુવતી–આ સમયે નવા નવા મતે નીકળ્યા. સૌએ પિતપતાના સંઘ રચ્યા. સ્વ. સં. ૧૧૦૧. (૪૬) આ દિનશેખર–તેઓ વિદ્વાન અને ઉગ્રવિહારી હતા, મહાપ્રાભાવિક હતા. તેમણે પાટણમાં માહેશ્વરી વાણિયાઓને ઉપદેશ આપી જેન બનાવ્યા. (૪૭) આ૦ મહેશ્વર–તેમણે નાડેલમાં પલ્લીવાલ બ્રાહ્મણોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy