________________
પત્રીશમું ] આ ઉદ્દઘાતનસૂરિ
૫૯ પ્રશસ્તિઓ અને શિલાલેખોના આધારે તપાસ કરવી પડશે. તે પટ્ટાવલી આ પ્રકારે છે–
પડિવાલ-ચિંતામણિ શાખા-પટ્ટાવલી (૧) ગણધર સુધર્મસ્વામી, (૨) ગઢ જંબૂસ્વામી, (૩) ગ૦ પ્રભવસ્વામી, (૪) આ૦ શય્યભવસ્વામી, (૫) આ યશભદ્ર, (૬) આ સંભૂતિવિજય, આ૦ ભદ્રબાહ, (૭) આ સ્થૂલભદ્ર. અહીં સુધીમાં નિ થયા. તેનું વર્ણન વૃદ્ધ-પટ્ટાવલીકારે આપ્યું છે, તેમાંથી જાણી લેવું.
(૮) આ મહાગિરિ, આ૦ સુહસ્તિ સ્વ. વીર વિ. સં. ર૧. (૯) આ૦ મહાગિરિ શિષ્ય આ બહુલ સ્વ. વીર નિ સં૦ ૩૨૫. (૧૦) આ૦ ઉમાસ્વાતિ, સ્વ. વીર વિ. સં. ૩૨પ.
આ૦ શ્યામાચાર્ય, સ્વ. વીર નિ સં૦ ૩૩૬. (૧૨) આ૦ શાંડિલ્ય–તેઓ વીર રાજાના પુત્ર હતા. સ્વ. વીર
નિસં. ૩૯અહીં સુધીની આ પરંપરા ઐતિહાસિક
છે. તેમના પરિચય માટે જૂઓ, પ્રક. ૮, પૃ. ૧૮૦–૧૮૨) (૧૩) આ૦ ગુપ્તતેઓ સુભેજ રાજાના પુત્ર હતા. (૧૪) આ૦ વૃદ્ધવાદી. (૧૫) આ સિદ્ધસેન દિવાકર, સ્વ. વીર નિસં. ૨૦૭. (૧૬) આ૦ નાગદિશ્વ—તેઓ રાજકુમાર હતા. સ્વ. વિ.સં. ૮૭.. (૧૭) આનરેદેવ–સ્વવિ. સં. ૧૨૫ (મેડતામાં). (૧૮) આ૦ સુરસેન–સ્વ. વિ. સં. ૧૩૭. (૧૯) આ ધમકીર્તિ – સ્વ. વિ. સં. ૨૧૦. (૨૦) આ૦ ધર્મઘોષ, (૨૧) આ. નિવૃતિ. (૨૨) આ૦ ઉદાત્ત, (૨૩) આઇ ચંદ્રશેખર. (૨૪) આ૦ સુઘોષ, સ્વ. વિ. સં. ૩૯૭. (૨૫) આ૦ મહિધર, સ્વ. વિ. સં. ૪૨૫. (૨૬) આ૦ દાનપ્રિય, (૨૭) આ૦ મુનિચંદ્ર. (૨૮) આ દયાનંદ, સ્વ. સં. ૪૭૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org