________________
પાકિયું
આ ઉદ્યોતનસુરિ उच्चानागरी विज्जाहरी य वइरा य मझिमिल्ला य । एयासिणं साहाण को जाणइ सम्वनामाणि ॥३३॥ विजाहरसाहाए गुच्छागुच्छ व्व सव्वसुमणमणहरणा । जालिहर कासरिया मुणिमहुअरपरिगया दुन्नि ॥३४॥ ઉચ્ચાનાગરી, વિદ્યાધરી, વજી અને મધ્યમાં એ કટિકગણની શાખાઓ છે. આ પ્રમાણે બીજી પણ ઘણી શાખાઓ નીકળી છે, જેનાં નામે પણ કઈ જાણતું નથી. જાલ્યદ્વાર અને કાસહદ આ એ ગએ વિદ્યાધરશાખાના છે, જે પુષ્પગુચ્છની જેમ સૌ સજજનેનાં મનને હરણ કરનારા અને મુનિરૂપી ભમરાઓથી શોભાયમાન છે.
જૈન સંઘે આબૂની આસપાસમાં શત્રુંજય, ઉજજયંત, શત્રુજયાત વતાર, ભગવાન મહાવીરની ઉપસર્ગભૂમિ વગેરે સ્થાપનાતીર્થો રચ્યાં છે, તેમ બ્રાહ્મણોએ પણ ઋષિકેશ, બદરીકાશ્રમ, દ્વારિકા, મદુઆ, વશિષ્ઠાશ્રમ, બ્રહ્માણનગર, કાશી વગેરે સ્થાપનાતીર્થો બનાવ્યાં છે, આબૂની નીચે કાસદ ગામ છે. તેની ત્રણે બાજુએ આબૂને લીલેછમ પ્રદેશ શેભે છે. બ્રાહ્મણે આ સ્થાનને લઘુકાશી કહે છે. બ્રાહ્મણ બતાવે છે કે, મારવાડ કે ગુજરાતના શે કાશી જેટલે દૂર જઈ ન શકે, તેઓ અહીંની યાત્રા કરી કાશી યાત્રાનું પુણ્ય મેળવી શકે છે. આ રીતે આ સ્થાન તીર્થધામ છે. કાસહદની બહાર બેટી નદી છે, જે ગંગા કહેવાય છે, તેના કાંઠે શિવાલય છે તેને વિશ્વનાથનું સંદિર કહે છે. અહીં કરવત લેવાનું સ્થાન પણ સ્થાપન કરેલું છે. અહીં એક સમયે ઘણાં ઘરે હતાં, તેમજ સંસ્કૃત ભાષાનું પઠનપાઠન પણ ચાલતું હતું. - કાસહદ એ જેનેનું પણ મહત્વનું સ્થાન છે. એ કાસહદગ૭ની ઉત્પત્તિનું નગર છે. ' વિદ્યાધરકુલ અને વિદ્યાધરશાખા એ પ્રાચીન અસલના શ્રમણસંઘે છે. આ૦ પાદલિપ્ત, આ સિદ્ધસેન દિવાકર, આ૦ હરિભદ્ર, આ. સંગમ, આ ચક્ષદેવ વગેરે ઘણું પ્રભાવક મુનિવરે આ શાખામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org