________________
७२०
જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ રજો [ પ્રકરણ કહેવાતો હતો. તે શ્રીમાલીઓ શરૂઆતમાં ત્યાં આવી વસ્યા અને પછી અમદાવાદ, ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં ફેલાયા તે “ગુર્જર શ્રીમાલી ” કહેવાયા.
૨. અમદાવાદના મહમ્મદ બેગડા (સં. ૧૫૧૬ થી ૧૫૭૦)ને દિવાન સુંદરજી તથા ગદરાજ વગેરે ગૂર્જર શ્રીમાલી હતા. તેઓએ સોજિત્રા, અમદાવાદ, આબૂ તીર્થમાં જિનપ્રાસાદે, ગ્રંથભંડારે સ્થાપ્યા હતા. (જૂઓ, પ્રક. ૫૩, પૃ...., પ્રક૩૭, પૃ. ૨૮૯)
ગૂર્જર શ્રીમાલી–વિકમની ૧૨ મી શતાબ્દીમાં બંભણવાડુ પાટણમાં ગૂર્જર શ્રીમાળી જૈનેનાં ઘણાં ઘરે હતાં. તેઓ માલધાર ગચ્છના આ૦ અમૃતચંદ્રસૂરિના શ્રાવકે હતા. ત્યાંના વતની સિદ્ધસારસ્વત મહાકવિ સિંહે “પજજુન્નકહા” અપભ્રંશ ભાષામાં બનાવી હતી.
(જૂઓ, પ્રક. ૩૮, પૃ૦ ૩૩૨) ગૂર્જરવંશના કેશાધિપતિ દેવપ્રસાદના વંશમાં બાલપ્રસાદ, પેથડ વગેરે થયા.
(જે પુત્રપ્રસં), પ્ર. ૫૩) રાજગચ્છના આ૦ મુનિરને સં૦ ૧૨પર માં પાટણમાં “અમમ ચરિત્ર બનાવ્યું. તેની પહેલી પ્રતિ ગુર્જરવંશના પં૦ સાગરચંદ્ર લખી હતી.
(જૂઓ, પ્રક. ૩૫, પૃ૦૪૭) ગુજરવંશના શેઠ સેમ, શુંભનદેવ, મહણસિંહ વગેરે ખરતરગચ્છના આ જિનપ્રભસૂરિ તથા તપાગચ્છના આ૦ સેમતિલકસૂરિ વગેરેના ઉપાસક જેને હતા. (જે પુત્રપ્રસં), પ્રશસ્તિ ૧૭)
ભણશાલી ગૂર્જર–ભણશાલી તે ગૂર્જર શ્રીમાળી જ્ઞાતિની શાખા છે. શ્રીમાલી વૈરસિંહ ભણશાલીએ ચંદ્રગચ્છના આચાર્યને “સમરાદિત્યચરિત” લખાવી વહેરાવ્યું. (જો પુત્રપ્રસં૦, પ્રશ૦ ૫૮)
નેણ ભણશાલી શ્રીમાલીના વંશમાં કવિવર મંડન વગેરે થયા.
ગૂર્જર શ્રીમાલી લલ ભણશાલી થયે. જેનો મોટે વંશ ચાલ્ય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org