________________
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણુ
છે. કપાળ શબ્દમાં પણ પ્રજ્ઞાવ્રજવું: પ્રાવાટે એવા ધ્વનિ મળી આવે છે. કપાળ અને સારડિયા એ અને જ્ઞાતિવાળા સૌરાષ્ટ્રના દક્ષિણપૂર્વ વિભાગમાં પથરાયેલા છે. તેઓ મધ્યકાળમાં મેટા વહાણવટી વેપારીએ હતા. રાજા કુમારપાલે શત્રુ જય તીર્થના સંઘ કાઢેલા તેમાં મહુવાના જગડૂ સેરિયાએ બહુ નામના મેળવી હતી.
૧૮
(–પ્રક૦ ૪૧, પૃ૦ ૬૮૫) પ્રાચીન કાળમાં પણ આર્ય સુહસ્તિસૂરિના ૯મા પટ્ટધર આ॰ ઋષિગુપ્તના શિષ્યાની ચાર શાખાઓમાં સેરિયા શાખા પણ મળી આવે છે. (પ્રક૦ ૮, પૃ૦ ૧૭૮) આ સારગચ્છ તેનાથી જૂદો છે. સેારિયા જેને સારડિયાગચ્છના જૈનાચાર્યના શ્રાવકા હતા. આ ગચ્છનું નામ “જૈન ગૂર્જર કવિઓ” ભા૦ ૩, પૃ૦ ૫૪૩ વગેરેમાં મળે છે પણ ગચ્છ વિશે વિશેષ હકીકત કંઈ જ મળતી નથી. આ બન્ને જ્ઞાતિએ વૈષ્ણવાચાર્ય ના પ્રયત્ન અને દબાણથી ધીરે ધીરે વૈષ્ણવ ખની ગઈ છે. એ બન્ને જ્ઞાતિઓએ ભરાવેલી જિનપ્રતિમાએ તે તે પ્રદેશના જિનાલયામાં આજે પણ વિદ્યમાન છે.
વળામાં એભલ રાજા હતા ત્યારે ત્યાં કડાળિયા વાણિયાની માટી વસતી હતી. ત્યાં એક લગ્નમાં કડાળિયા વાણિયા અને તેના ગેર બ્રાહ્મણેા વચ્ચે મોટો ઝઘડા થયા. પિરણામે રાજાએ બ્રાહ્મણાને જીદ્દી માની મારી નંખાવ્યા. રાણપુરના રાણજી ગાહેલે સ માં આ . બ્રહ્મઘાતના ખાનાથી રાજા એભલને મારી વળા જીતી લીધું.
(જૂએ પ્રક૦ ૪૪) એટલે પારવાડ--૧. પારવાડ, ૨. સાડિયા અને ૩. કડાલિયાકપાળ એમ ત્રણ પ્રકારે છે. ‘ અરડકમલ્લ ’ એ એસલાલેાનું બિરુદ છે. તેમ ‘પ્રગટમલ્લ ' એ પારવાડાનું બિરુદ છે.
"
(–મણિભાઈ મારભાઈ વ્યાસકૃત શ્રીમાલી
એના જ્ઞાતિભેદ, પૃ॰ ૧૦૬, ૧૦૭) લાડવા શ્રીમાલી જ્ઞાતિ—મુસલમાની સેનાએ સ’૦ ૧૧૭૧ માં ભિન્નમાલ ભાંગ્યું ત્યારે ત્યાંથી જે નીકળ્યા તે શ્રીમાલી તથા પારવાડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org