________________
મેડાલીશમું
આ વિજયંસ હરિ
૭૧૭
૨. શ્રીમાલી—શ્રીમાલી, લાડવા શ્રીમાલી, ધ ટ,૧ ગૂર્જર, ભણુસાળી વગેરે શ્રીમાલી જ્ઞાતિના શાખાવશે છે. આજે માટે ભાગે વીશા શ્રીમાલીએ મૂર્તિપૂજક જૈન છે.
૩. પારવાડ—પારવાડ, સારડિયા, કપાલ, કડાલિયા, મારુ વગેરે પારવાડ જ્ઞાતિના વશે છે. પેારવાડ જ્ઞાતિ માટે ઉલ્લેખ મળે છે કે— “ सप्तदुर्गप्रदानेन गुणसप्तकरोपणात् ।
*
पुसतकवन्तोऽमी प्राग्वाट इति विश्रुताः || ६५ ||
आद्यं प्रतिज्ञानिर्वाहो द्वितीयं प्रकृतिः स्थिरा | तृतीयं प्रौढवचनं चतुःप्रज्ञाप्रकर्षवान् ॥६६॥ पञ्चमं च प्रपञ्चज्ञः षष्ठं प्रबलमानसम् ।
સપ્તમં પ્રભુતારાક્ષી પ્રવાટે પુટસપ્તમ્ ॥ ્ઞા” (વિમલચરિત્ર) " ततो राजप्रासादात् समीपपुरनिवासतो वणिजः प्राग्वाटनामानो बभूवुः ॥ तेषां भेदत्रयम्
आदौ शुद्धप्राग्वाटा: द्वितीयाः सुराष्ट्रे गताः केचित् सौराष्ट्रप्राग्वाटाः तदवशिष्टाः कुण्डल महास्थाननिवासतोऽपि कुण्डलप्राग्वाटा बभूवुः ॥”
સારòગચ્છ—સાલકીયુગમાં શ્રીમાલી અને પારવાડા ભિન્નમાલથી નીકળી પાટણ આવ્યા. તેમ સૌરાષ્ટ્રમાં પણ જઈ ને વસ્યા. ૮૪ જ્ઞાતિઓમાં શ્રીમાલી અને પારવાડા એ બે મેાટી જ્ઞાતિઓ છે અને જૈનધમ પાળતી રહી છે.
કપાળ સારઢિયા અને ક ડાલિયા એ પેારવાડ જ્ઞાતિની શાખાએ ૧. શ્રીમાલીવ’શ (૧૮)
"6
श्रीमालाचलमौलिमूलमिलितस्त्रैलोक्यसुश्लाघितः । वंशोऽस्ति सदौषधिनिधिः श्रीधर्कटानां प्रभुः ॥ ' (શ્રીપ્રશસ્તિસંગ્રહ, ભા૦ ૨, પ્ર૦ એટલે કે ધટવશ તે શ્રીમાલીજ્ઞાતિને મહામાત્ય શાન્તુ, વિમલ શાહ, કવિ યશશ્ચંદ્ર,
વગેરે થયા હતા. (જુએ, પ્રક૦ ૪૧, પૃ૦ ૬૪૩, ૬૪૯, ૬૮૯, પ્રક૦ ૪૫)
Jain Education International
૧૬, પૃ૦ ૧૨; પ્ર૦ ૨, પૃ॰ ૨) શાખાવશ છે. આ વશમાં દુ:સાવશને શેઠ જગસિદ્ધ
For Private & Personal Use Only
www.jainelibrary.org