________________
}૭
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ો
[ પ્રકરણ
દેવ, ૪૪. મેરુ, ૪૫. કૈલાસ, ૪૬. હિમાલય, ૪૭. મંદરાચલ, ૪૮. ભૂભાર, ૪૯. સમુદ્ર, ૫૦. પરશુરામ, ૫૧. રામ, પર. અલભદ્ર, ૫૩. હનુમાન, ૫૪. પથિ-પાર્થિવ, ૫૫. યુધિષ્ઠિર, ૫૬. ભીમ, પ૭, અર્જુન, ૫૮. ક, પ૯. રસ, ૬૦. રસસિદ્ધ, ૬૧. રસેાત્સવ, ૬૨. અવધૂતચેગી, ૬૩. પાશુપતાચાર્ય, ૬૪. બ્રાહ્મણ, ૬૫. કવિ, ૬૬. અમાત્ય, ૬૭. નો-દડાધ્યક્ષ વિજ્ઞપ્તિકા, ૬૮. ક્રૂતવાકય, ૬૯. વરક, ૭૦, વીરપુરુષ, ૭૧. નૃપરાજ, ૭૨. નૃપતુરંગ, ૭૩. વૃષભ, ૭૪. હાથી, ૭૫. જલાશય, ૭૬. દેડકે, ૭૭. આરામ, ૭૮. સિંહ, ૭૯. સવૃક્ષ, ૮૦. સાવાહ, ૮૧. સાંયાત્રિક, ૮૨. સત્પુરુષ, ૮૩. વેશ્યાપતિ, ૮૪. શરક્રમય, ૮૫. સિદ્ધરાજયુદ્ધ, ૮૬. પ્રતિપક્ષ, ૮૭. વરણાયુધ, ૮૮. ચાર, ૮૯. જાર, ૯૦. દુર્જન, ૯૧. શખર, ૯૨. રસાતલગામી, ૯૩. લુકમગાધિપ, ૯૪. મહાવરાહ, ૫. શેષ, ૯૬. વાસુકિ, ૯૭. કનકચૂલા, ૯૮. બલિદૈત્ય, ૯. દિગ્ગજ, ૧૦૦, સારસ્વત મંત્ર.
કવિ શ્રીપાલે આ શતાથીના આદિ મગલમાં સિદ્ધરાજ અને અંતિમ મંગલમાં સારસ્વત મત્રને ગેાઠવી આસ્તિકતા વ્યક્ત કરી છે અને અંતિમ પ્રશસ્તિમાં પેાતાને કવિરાજ, વિચક્રવર્તી તથા એક દિવસમાં પ્રબંધના રચિયતા તરીકેના પરિચય કરાવ્યેા છે. (–જૈન સત્યપ્રકાશ, ક્રમાંક : ૧૩૧)
આ રીતે કવિ શ્રીપાલ સિદ્ધરાજ જયસિહની સભાના અોડ વિદ્વાન હતા. એવા ઉલ્લેખ મળે છે કે, સ૦ ૧૨૨૬ માં મહારાજા કુમારપાલે શત્રુજયને સંઘ કાઢયો તેમાં આ કિવ સાથે હતેા. આ ઉપરથી તે દીર્ઘાયુષી હતા એમ જણાય છે. તેના કવિત્વકાળ સં॰ ૧૧૫૦ થી ૧૨૧૦ સુધીને મનાય.
(૩) કવિ સિપાલ—તે કવિ શ્રીપાલને પુત્ર હતા. તે પણુ મહાકિવ હતા. રાજ કુમારપાલના પ્રીતિપાત્ર અને વિશ્વાસુ મિત્ર હતા. તે કયારેક કચારેક રાજાને શાંતરસ તથા વૈરાગ્યરસની વાતે સંભળાવતા હતા એમ ‘ કુમારપાલપિડેમેહા ’માં એવું એક વ્યાખ્યાન મળે છે. ‘ સુમતિનાચરિય' ’માં ઉલ્લેખ છે કે, રાજા તેને કવિમંડલીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org