________________
એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ
(૧) વૈરેચનપરાજયમહાપ્રબંધ.
(૨) વડનગરદુર્ગ પ્રશસ્તિ, લૅ૦ ૨૯, સં. ૧૨૦૮ આસો સુદિ ૨ ને ગુરુવાર. - (૩) સહસ્ત્રલિંગસર:પ્રશસ્તિ. (આ તળાવનાં બીજાં નામે-- દુર્લભસાગર સરોવર અને નેમિરાજ સરવર હતાં એમ પણ જાણવા મળે છે.)
(૪) રુદ્રમાલપ્રશસ્તિ. (૫) ચમકમય ચતુર્વિશતિ જિનસ્તુતિ, ૦ ૨૯. (૬) શતાથકાવ્ય, ૦ ૧. (૭) નાભેયનેમિદ્વિસંધાનકાવ્યનું તેમણે સંશોધન કર્યું હતું. કવિ શ્રીપાલનું મૂળ શતાથ કાવ્ય આ પ્રકારે છે – भूभारोद्धरणो रसातलामः स्वर्गेऽद्य शोभावनः
सारद्योगपरः प्रभावसविता सत्यागवेष्टोदितः । व्यापन्नोर - सिद्धराजवसुधा मद्दव्यक्षरामेवली
सन्नागः सहरीरसाहितमहो राज्याय साधूरतः ॥ કવિએ ત્રણ અને કાર્ય રચનાઓ જેઈ પ્રેરણા પામી આ શતાથી કાવ્ય બનાવ્યું છે. આમાં સિદ્ધરાજ વગેરે ૧૦૦ જણ સાથે ૧૦૦ અર્થ ઘટાવ્યા છે, જે સેને કમ નીચે મુજબ છે –
૧. સિદ્ધરાજ, ૨. સ્વર્ગ, ૩. શિવ, ૪. બ્રહ્મા, ૫. વિષ્ણુ, ૬. ભવનપતિ, ૭. કાર્તિકેય, ૮. ગણેશ, ૯. ઇંદ્ર, ૧૦. વૈશ્વાનર, ૧૧. ધર્મરાજ, ૧૨. નૈઋત, ૧૩. વરુણદેવ, ૧૪. ઉપવન, ૧૫. કુબેર, ૧૬. વસિષ્ઠ, ૧૭. નારદ, ૧૮. કલ્પવૃક્ષ, ૧૯. ગંધર્વ, ૨૦. દિવ્યભ્રમર, ૨૧. દેવાશ્વ, ૨૨. ગરુડ, ૨૩. હરસિમર, ૨૪. જિનવરેદ્ર, ૨૫. બુદ્ધ, ૨૬. પરમાત્મા, ૨૭. સાંખ્ય પુરુષ, ૨૮. દેવ, ૨૯. લોકાયત-પુરુષ, ૩૦. ગગનમાર્ગ, ૩૧. સૂર્યગ્રહ, ૩૨. ચંદ્ર, ૩૩. અંગારક, ૩૪. બુધ, ૩૫. ગુરુ, ૩૬. શુક, ૩૭. શનિ, ૩૮. વરુણ ગ્રહ, ૩૯. રેવંત, ૪૦ મેઘ, ૪૧. ધર્મ, ૪૨. સૂર્યદેવ, ૪૩. કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org