________________
૨૯
પાંત્રીશમું ]
આ ઉદ્દઘોતનસુરિ ૧૪. આ સિદ્ધસેનસૂરિ–તેમણે સં. ૧૨૭૮ માં આ નેમિચંદ્રના “પ્રવચનસારેદ્વાર’ની ટીકા, ‘પદ્મપ્રભચરિત્ર, સામાચારી અને સ્તુતિઓ”ની રચના કરી છે. તેમને બીજા પટ્ટધર આ મુનિચંદ્રસૂરિના શિષ્ય પં. વીરદેવગણિએ “મહીવાલકહા” (ગ્રં: ૧૮૨૮) રચી છે.
૧૫. આ યદેવસૂરિ–તેઓ સમર્થ વિદ્વાન અને વાદી તરીકે પ્રસિદ્ધ હતા.
૧૬. આ૦ માનદેવસૂરિ–તેઓ પવિત્ર આત્મા હતા.
૧૭. આરત્નપ્રભસૂરિ—તેઓ ઉત્કટ ચારિત્રધારી અને મિષ્ટભાષી હતા. તેમના ઉપદેશથી મહાદાની શેઠ લાખણુ પલીવાલે સં. ૧૨૯૯ના કાર્તિક મહિનામાં ખંભાતમાં “સમરાઈકહા” લખાવી અને તેમણે તેનું વ્યાખ્યાન કર્યું. સં. ૧૩૯૩, સં૦ ૧૩૯૬ માં આ૦ હંસરાજસૂરિ થયા હતા. - ૧૮, આ દેવપ્રભસૂરિ–તેઓ મહાજ્ઞાની, બ્રહ્મચારી, તેજસ્વી, સરળ અને મિષ્ટભાષી હતા. તેમના ઉપદેશથી શેઠ કડવા ધાકડે સં. ૧૩૦૮ માં “ઉત્તરઝયણસૂર’ લખાવ્યું. - ૧૯. આ૦ રત્નાકરસૂરિ––તેઓ સં. ૧૩૦૮માં ગુરુના હાથે આચાર્ય થયા. શેઠ કડવાએ તેમને પદમહોત્સવ કર્યો. તેમણે તે શેઠે લખાવેલા “ઉત્તરાયણસુત્ત ની પ્રતિની પ્રશસ્તિ રચી હતી. (જૂઓ, સિજજ સચરિયું, મહીવાલકહા, જૈન પુત્ર પ્રસં૦, પુર્વ ૨૭, ૨૮)
૬. રાજગ૭ પટ્ટાવલી (દેવેન્દ્રશાખા) ૧૦. આ ચંદ્રસૂરિ. ૧૧. આ ભદ્રેશ્વરસૂરિ તેઓ ચંદ્રગ૭ના હતા. ૧૨. આ હરિભદ્રસૂરિ–તેઓ આ ભદ્રેશ્વરના શિષ્ય હતા, અને તેમની પાટે આવ્યા હતા. તેમણે આ૦ વર્ધમાનના શિષ્ય પં. જિનચંદ્રગુણિને આચાર્યપદે સ્થાપન કર્યા હતા.
૧૩. આ. શાંતિસૂરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org