________________
૬૨૨
6
૨.
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ રો
पञ्चप्रबन्धमिषपञ्चमुखानकेन
विद्वन्मनः सदसि नृत्यति यस्य कीर्तिः ।
विद्यात्रयीचणमचुम्बितकाव्यतन्द्रं
कस्तं न वेद सुकृती किल रामचन्द्रम् ॥'
ખીજે પણ કહેવાયુ છે કે
'
सूक्तयो रामचन्द्रस्य वसन्तकलगीतयः । स्वातन्त्र्यमिष्टयोगश्च पञ्चैता हर्षवृष्टयः ||
'
આ૦ રામચંદ્રના નામથી અપભ્રંશ ભાષામાં કેાઇએ જણાવ્યુ છે કેમહિલા ફૂટચરિત્ત, અંભ પુણુ પાર ન યાણુÉ; ક્રિન ડરચઈ દોરડઈ, રચણી વિસહર ફેણુ મેાડઈ, ઉંદિર દિઈ ઉદ્ધસઈ, કાનિ ધરી વાઘહ રોલઈ; ઉંબરી ચડતીય ઢલી પડઈ, ચઢિ ડુ’ગરી અણિયાલઈ સાત સમુદ્ર લીલા તરઈ, સુક્તિ નદી મુવિ મરઈ, રામ કવીસર ઈમ કહઈ, શ્રી વિશ્વાસ ન કે કર’ (-કુલસાગરગણિકૃત ‘સટીક-ઉપદેશસાર’ ઉ૫૦૩૨, સ૦૧૬૬૨) આ૦ રામચંદ્ર એ સમયના શબ્દશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રના વિદ્વાન, ઉદ્ભટ કવિ, સફળ પ્રબંધકાર અને વિશિષ્ટ નાટકકાર હતા. તેમણે રચેલા પ્રથા આ પ્રકારે જાણવા મળે છે— ૧. દ્રવ્યાલ કાર-સ્વાયત્તવૃત્તિસહિત—આ૦ રામચંદ્ર અને આ॰ ગુણચદ્ર એ મનેએ મળીને રચ્યા છે. તેમાં, ૧ જીવ, ૨ પુદ્ગલ અને ૩ ધર્મધર્માદિ એમ ત્રણ પ્રકાશ છે.
Jain Education International
[ પ્રકરણ
નાચણ—સ્વાપન્ન વૃત્તિસહિત—આ૦ રામચન્દ્ર અને આ॰ ગુણચદ્ર એ મનેએ મળીને રચ્યા છે. જેમાં ૫૫ નાટક-પ્રખ’ધેાના ઉલ્લેખા અને દશરૂપકાને બદલે બાર રૂપકે દર્શાવ્યાં છે.
૧. દ્રવ્યાલ કારની સ૦ ૧૨૦૨માં લખાયેલી તાડપત્રની પ્રતિ જેસલમેરમાં સુરક્ષિત છે.
૨. નાટકો માટે જુએ પ્રક૦ ૩૧, પૃ૦ ૩૩નું ટિપ્પષ્ણુ.
For Private & Personal Use Only
www.jainelibrary.org