SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ - ૪૩. આ માનદેવસૂરિ. - ૪૪. આ હરિભદ્રસૂરિ, આઠ સર્વદેવસૂરિ–આ. સર્વ દેવને પં. ઉદયચંદ્ર (સં. ૧૩૬૦) નામે શિષ્ય હતા. - ૪૫. આ પૂર્ણચંદ્રસૂરિ, આ. હરિપ્રભસૂરિ–સં. ૧૩૩૧, સં૦ ૧૩૪૯ (પ્રાચીન જેનલેખસંગ્રહ, ભા. ૨, લેખાંક : ૪૮૩, ૪૮૮, ૪૯૮) ૪૬. આ નેમિચંદ્રસૂરિ–તેઓ આ પૂર્ણભદ્રના શિષ્ય હતા. ૪૭. આ નયનચંદ્રસૂરિ–તેમણે સં૧૩૪૩ ના માહ સુદિ ૧૦ ને ગુરુવારે સૌરાષ્ટ્રના શિયાળબેટમાં ભ૦ નેમિનાથની પ્રતિષ્ઠા કરી હતી. - ૪૮, આ મુનિશેખરસૂરિ—તેઓ ત્યાગી હતા. યુગપ્રધાન હતા. તેઓ જ્યારે ભક્કંગમાં હતા ત્યારે શત્રુંજય ઉપર લાગેલી આગને હાલવી દીધી હતી. તેમને મુનિનાયક (સં. ૧૪૧૭) નામે શિષ્ય હતા. ૪૯ આ તિલકસૂરિ, આ ધર્મતિલકસૂરિસં. ૧૩૯૪, સં. ૧૪૩૯ 1પ. આ ભદ્રેશ્વરસૂરિ. ૫૧. આ૦ મુનીશ્વરસૂરિ–તેમનાથી આચાર્ય શાખા અને ભકારક શાખાએ ચાલી. , આ સમયે સં. ૧૫૧૯ ના જેઠ સુદિ ૯ના રોજ વડગચ્છના આ ઉદયપ્રભે આબૂ તીર્થમાં ભ૦ સુમતિનાથ અને ભ૦ વિમલનાથની પંચતીર્થીની પ્રતિષ્ઠા કરી હતી. (–અબુંદ પ્રાચીન જેનલેખસંદેહ, લેખાંક : ૬૪૩) આ ઉદયપ્રભસૂરિ વરમાણુના રહેવાસી હતા. પર. ભ૦ મહેન્દ્ર, આ૦ રત્નાકર-ભત્ર મહેન્દ્રના પટ્ટધર ભ૦ કમલચંદ્રસૂરિ (સં. ૧૮૮રમાં) થયા. (–અબુંદ પ્રાચીન જેનલેખસંદેહ, લેખાંક : ૬૨૦) ૫૩. ભ. મેરુભ, આ૦ રાજરત્ન. ૫૪. ભ૦ મુનિદેવ, આ૦ રત્નશેખર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy