SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫૮૭ એકતાલીશમું ] આ અજિતદેવસરિ સાધારણ વ્યવસ્થા એ હતી કે, મહત્તા અને પ્રવતિની આચાર્યની આજ્ઞામાં રહેતા અને સાધ્વીસમૂહપ્રવતિનીની આજ્ઞામાં રહેતે. આવી ઉત્તમ વ્યવસ્થા હતી. વર્તમાનમાં સાધ્વીઓ પંન્યાસ કે સાધુઓની સીધી આજ્ઞામાં રહે છે. આ વ્યવસ્થા ઉત્તમ ન ગણાય. સાધ્વીસંઘના અભ્યદય માટે ફરીવાર એવી પ્રાચીન વ્યવસ્થા ચલાવવી જરૂરી છે. ૪૩. આ૦ માનદેવસૂરિ––તેઓ આ વિમલચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમનું બીજું નામ આ૦ માણિજ્યસૂરિ પણ હતું. ૪૪ આ૦ ધર્મ દેવસૂરિ—તેઓ આ માણિજ્યસૂરિના શિષ્ય હતા. ૪૫. આ વસેનસૂરિ–તેઓ આ ધર્મદેવના આજ્ઞાપાલક શિષ્ય હતા. આ વસેનસૂરિ આ ધર્મદેવના પટ્ટધર હતા અને આ૦ વાદિદેવસૂરિસંતાનીય આ૦ જયશેખરસૂરિની પાટે પણ ૪૬. આ વાસેનસૂરિ થયા હતા. આ રીતે એક જ નામના બે આ૦ વસેન હેવાથી કેટલીક બાબતમાં સત્ય તારવી શકાતું નથી. કોઈ કોઈ વિદ્વાન તે એક આ૦ વસેનસૂરિને આ વાદિદેવસૂરિના જ પટ્ટશિષ્ય પણ માને છે. તે બંને આચાર્યોની બાબતમાં ઉપલબ્ધ થતાં પ્રમાણેના આધારે નિર્ણય કરવો જોઈએ. અમે મળેલા પ્રમાણે ના આધારે પટ્ટાનુકમ આપ્યો છે. આ આ૦ વજસેનસૂરિએ સં૦ ૧૩૮૪ ના આસો સુદિ ૧ ને સોમવારે શ્રીમાલનગરમાં સાધ્વી શ્રીમતી સુંદરી, વિજયલક્ષ્મી, સારા પદ્મલચ્છી અને સારા ચારિત્રલક્ષમીની વિનતિથી પિતાના શ્રેય માટે અને સમસ્ત આચાર્ય, ઉપાધ્યાય, મુખ્ય સાધુઓના વાંચવા માટે “શ્રી શાંતિનાથચરિત્ર લખ્યું હતું. (-શ્રીપ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્ર૦ નં૦ ૧૦૮, પૃ. ૭૦) ૧૧. વડગચ્છ પટ્ટાવલી ૪૧. આ૦ વાદિદેવસૂરિ. ૪૨. આ વિમલચંદ્રસૂરિ–તેઓ પ્રથમ ઉપાધ્યાય હતા. આચાર્ય થયા પછી તેમણે આ ગચ્છમાં ઉપાધ્યાયપદ અને સાધ્વીનું પ્રવતિનીપદ બંધ કર્યા હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy