________________
૫૮૫
એકતાલીરાયું ] આ અજિતદેવસૂરિ - ૫૮૫
૮. વડગછ પટ્ટાવલી ૪૧. આ૦ વાદિદેવસૂરિ.
૪૨. આ મહેન્દ્રસૂરિ–તેમણે “જીરાપલ્લી પાર્શ્વનાથસ્તોત્ર” રચ્યું છે.
૪૩. આ પ્રદ્યુમ્નસૂરિ–આશાવલમાં ચૈત્યવાસી ભટ્ટારકે પ્રતિષ્ઠિત કરેલો પ્રાચીન “ઉદયનવિહારી હતો, તેની પ્રતિમાઓ વંદનીય નથી એમ ખરતરગચ્છીય આ૦ જિનપતિસૂરિ (સં. ૧૨૨૩ થી ૧૨૭૮)એ જાહેર કર્યું ત્યારે આ પ્રદ્યુમ્નસૂરિએ પિતાના પિતા શ્રેમ. કરના પ્રતિબોધ માટે તે વિચારનું ખંડન કરતો “વાદસ્થલ” નામે ગ્રંથ રચ્યો. આ જિનપતિસૂરિએ પિતાના ગચ્છના પ્રતિપાદન માટે “પ્રબોધ્યવાદસ્થલ” નામનો ગ્રંથ રચે છે.
૪૪. આ૦ માનદેવસૂરિ–તેમના માટે શિલાલેખેમાં પ્રયુક્તસૂરિપોરા એવું વિશેષણ મળે છે. એ સમયે ઘણા આ માનદેવસૂરિ અને આ માણિક્યચંદ્ર થયા હતા. તેમનાથી જુદા બતાવવા માટે ઉપર્યુક્ત વિશેષણ આપવામાં આવ્યું હોય એમ જણાય છે. આ
કપ, આ૦ જયાનંદસૂરિ–તેમણે સં૦ ૧૩૦૫ ના વૈશાખ સુદિ ૩ને શનિવારે ગિરનાર તીર્થમાં ગૂજરાતના મહામાન્ય ઉદાયનના વંશજ પૌત્ર દંડનાયક સલક્ષણસિંહે ભરાવેલી ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (-ગુજરાતના ઐતિહાસિક લેખો ભા. ૩, લેખાંક ૨૧૩)
૯. વડગચ્છ પટ્ટાવલી ૪૧. આ વાદિદેવસૂરિ.
૪૨. આ મહેશ્વરસૂરિ–તેમણે આ૦ મુનિસુંદરસૂરિએ સ્પેલી પબિસિત્તરી ની “સુખબોધિકા ” વૃત્તિ રચી; જેમાં પંવસેને ગણિએ મદદ કરી હતી. ૫૦ વસેનના શિષ્ય પં. હરિશ્ચંદ્ર “કરપ્રકરણ” તેમજ “નેમિનાહચરિય” રચ્યા છે.
૪૩. આ૦ જયપ્રભસૂરિ–તેમણે સં૦ ૧૨૬૧ ના જેઠ સુદિ
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org