________________
૧૮૪
જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૨જો
सूरि श्रीमलयेन्दुना विरचितेऽस्मिन् यन्त्रराजागमे, व्याख्याने प्रविचारणादिकथनाच्या योऽगमत् पञ्चमः ॥ (-અ૦ ૫, શ્લાક ૬૭ની ટીકા-પ્રશસ્તિ) ૭. વડગચ્છ પટ્ટાવલી
૪૧. આ૦ વાદિદેવસૂરિ. ૪ર. આ॰ જિનચંદ્રસૂરિ. ૪૩. આ૦ મદનચંદ્રસૂરિ.
૪૪. આ॰ મુનિદેવસૂરિ—તેમણે રાજગચ્છના આ॰ પ્રદ્યુમ્નસૂરિએ રચેલી પ્રત્રજ્યાવિધાન ’ની વૃત્તિની પહેલી પ્રતિ લખી અને પોતે રચેલા ‘ શાંતિનાથચરિત્ર'નું તેમની પાસે સંશાધન કરાવ્યું,
6
'
(જૂએ, પ્રક૦ ૩૫, પૃ૦ ૨૪.) પોરવાલ શા॰ શક્તિકુમારને આસાહી નામે પુત્ર હતા. તેમને શિવાદેવી નામે પત્ની તથા ૧ વાસિરિ, ૨ સાઢલ, ૩ સાંગા અને ૪ પુણ્યસિંહ નામે પુત્રો થયા. વેસિરિ વગેરે ચાર ભાઈઓએ પિતા આસાહીના કલ્યાણ માટે ‘અષ્ટાપદ્ય' નામનું ચૈત્ય બનાવ્યું અને તેની આ॰ મુનિદેવસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેમણે આચાર્ય શ્રીને · શાંતિનાથચરિત્ર' રચવાની વિનંતિ કરી.
[ પ્રકરણ
•
(–શ્રીપ્રશસ્તિસ ંગ્રહ, પ્ર૦ નં૦ ૧૩૪, પૃ॰ ૮૩) પૂર્ણ તલગચ્છના આ॰ દેવચંદ્રસૂરિએ સ૦ ૧૧૬૦ માં સતિ નાહરિય’ (પ્ર૦ ૧૨૧૦૦) બનાવ્યું હતું. આ મુનિદેવે તેના આધારે સ૦ ૧૩૨૨ ના ફાગણ સુદિ ૨ ને બુધવારે નવું અને સંક્ષિપ્ત ‘ શાંતિનાથચરિત્ર ' (૨૦ ૪૯૧) રચ્યું. વડગચ્છના આ॰ ગુણભદ્રસૂરિના પટ્ટધર આ॰ મુનિચંદ્રે સ૦ ૧૪૧૦ માં આ શાંતિનાથચરિત્ર ’ના આધારે કાવ્ય-સાહિત્યના લક્ષણા યુક્ત શ્રીશાંતિનાથ મહાકાવ્ય ’ (પ્ર૦ ૬૨૭૨) રચ્યું છે.
(
Jain Education International
(પ્રક૦ ૩૫,પૃ૦ ૧૨૦, પ્રક૦ ૪૧, વડગચ્છપટ્ટાવલી ખીજી, પૃ૦) આ॰ મુનિદેવે સ૦ ૧૩૨૪ માં કૃષ્ણષિંગચ્છના આ॰ જયસિંહસૂરિ ની ‘ ધર્મોપદેશમાલા ’ (ગાથા : ૯૮)નું વિવરણ (ગ્ર’૦ : ૬૫૦૦) રચ્યું.
ܕ
For Private & Personal Use Only
www.jainelibrary.org