SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રેજ પાટણમાં મંત્રી તેમની વિનતિથી રાજનીતિના વિવેચન માટે પંચતંત્રને પાઠદ્ધાર કર્યો હતો. (- ભેગીલાલ જ સાંડેસરાના ગુજરાતી પંચતંત્રની પ્રસ્તાવના) ૪૩. આટ પદ્યદેવસૂરિ, આ બ્રહ્મદેવસૂરિ—તેમનું બીજું નામ આ૦ પદ્મચંદ્ર પણ મળે છે. આ પદ્યદેવસૂરિ આવવાદિદેવસૂરિના શિષ્ય હતા પરંતુ આ પૂર્ણભદ્રે તેમને આચાર્ય પદવી આપીને પિતાની પાટે સ્થાપન કર્યા હતા. તેમણે સં૦ ૧૨૧૫ ના વૈશાખ સુદિ ૧૦ ને મંગળવારે ભ૦ શાંતિનાથની પ્રતિમાની અંજનશલાકા કરી ત્યારે તેઓ પાણિનીય પં. પદ્મચંદ્ર ગણિ નામથી ઓળખાતા હતા અને સં. ૧૨૮૮, સં. ૧૨૯૩, સં. ૧૨૯૬માં અંજનશલાકા તેમજ પ્રતિષ્ઠા કરાવી તેમાં આ પદ્ધદેવ તરીકેની ખ્યાતિ મેળવી ચૂક્યા હતા. તેમણે કવિ આસડે રચેલી “ઉપદેશકંદલી” વગેરે ગ્રંથનું સંશોધન કર્યું હતું. (–પ્રાચીન જેનલેખસંગ્રહ, ભાગ ૨, લેખાંકઃ ૩૬૪, ૩૬૫, અબુદાચલ પ્રાચીન જેનલેખસંદેહ, લેખાંક ૨૩૧, પર૪, ૧૨૫, પ્રક. ૪૩, પૃ૦) આઠ બ્રહ્મદેવે સં. ૧૩૦૭ ના જેઠ વદિ ૫ ના રોજ આબુ તીર્થમાં પ્રતિષ્ઠા કરાવી. (–અબુદાચલ પ્રાચીન જેનલેખસંદેહ, લેખાંકઃ ૩૩૩) * ૪૪. આ૦ માણેકચંદ્રસૂરિ–તેમનાં આ૦ માનદેવ, આ માણેકદેવ, આ૦ માણેકચંદ્ર, આ૦ માણેકશેખર વગેરે નામે મળે છે. અમદાવાદના ઝવેરીવાડમાં આવેલા ભ૦ સંભવનાથના જિનાલયમાં ભ૦ (૨) રાજગછના આ ચંદ્રસૂરિના શિષ્ય આ પૂણભદ્ર સં. ૧૨૩૯ (-પ્રક. ૩૫, પૃ. ૨૬) (૩) ખરતરગચ્છના આ જિનપતિસૂરિ (સં. ૧૨૨૩ થી સં. ૧૦૭૮)ના શિષ્ય પૂર્ણભદ્ર, તેમની તથા પં. સુમતિ ગણિની નાની દીક્ષા સં. ૧૨૬ના જેઠ સુદ ૬ ના રોજ થઈ હતી. (-પ્રક. ૪૦, પૃ. ૪૫૯) ૧. મંત્રી સેમ માટે જુઓ, પ્રક. ૩૮, પૃ. ૩૫૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy