SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ જૈન પરપરાના ઇતિહાસભાગ રો [ પ્રકરણ માનતા હતા. તેમણે આ॰ મુનિદેવસૂરિએ સ૦ ૧૩૨૨ માં રચેલા સંક્ષિપ્ત · શાંતિનાથચરિત્રમહાકાવ્ય ’૧ ને જોઈને પેાતાના હારા કર્મોના વિનાશ માટે સ૦ ૧૪૧૦ માં · શાંતિનાથમહાકાવ્ય ' (ગ્રં૦ : ૬૨૭૨) રચ્યું છે. t તેઓ આ કાવ્યમાં ખાસ સૂચન કરે છે કે, જેમ જૈનાચાર્યા હાલ પેાતાના શિષ્યાને મિથ્યાત્વથી ભરેલાં પાંચ કાવ્યા ભણાવે છે તેમ તેએ નવા સાધુને સમ્યક્ત્વમાં સ્થિર કરવા માટે તથા શબ્દજ્ઞાનને ખીલવવા આ મહાકાવ્ય જરૂર ભણાવે. આ કાવ્યનું મલધારગચ્છના આ૦ રાજશેખરસૂરિએ સશોધન કર્યું હતું. (-શાંતિનાથચરિત્રમહાકાવ્ય-પ્રશસ્તિ, Àા ૧ થી ૧૭) બાદશાહ ફિરોજશાહની(ઇસ૦ ૧૩૫૨ થી ૧૩૮૮)ની સભામાં આ આચાર્ય શ્રીની સારી પ્રતિષ્ઠા હતી. ૩. વડગચ્છ પટ્ટાવલી ૪૧. આ૦ વાદિ દેવસૂરિ. ૪૨. આ॰ રત્નપ્રભસૂરિ તે આ॰ વાદિદેવસૂરિના વિદ્વાન પટ્ટધર શિષ્ય હતા. મિત્ર મુનિએ તેમને રત્નાકરના નામથી સખે!ધતા. તેમણે સ’૦ ૧૧૮૧ માં થયેલા આ॰ કુમુદચંદ્ર સાથેના શાસ્ત્રાર્થીમાં પ્રશ્નચક્રવાલમાં વાદી કુમુદચંદ્રને કૂતરા અને પેાતાને દેવ બનાવી તેમની બુદ્ધિની પરીક્ષા કરી હતી. ગુરુદેવ પણ ‘સ્યાદ્વાદરત્નાકર’માં આ૦ ભદ્રેશ્વરની જેમ જ આ૦ રત્નપ્રભને પણ અપૂ સહાયક બતાવે છે. (જૂઓ, શ્લા॰ પૃ॰ > આ॰ વાહિઁદેવસૂરિના ભાઈ વિજયે દીક્ષા લઈ આ૦ વિજયસેનસૂરિ નામથી ખ્યાતિ મેળવી હતી. તેમની પ્રેરણાથી આ રત્નપ્રભસૂરિએ ધર્મદાસણિની ‘ઉપદેશમાલા’ ઉપર દોઘટ્ટી (મ૦ ૧૧૧પ૦) નામની વૃત્તિ સ૦ ૧૨૩૬ (૧૨૩૮)માં ભરૂચના અશ્વાબાધ તીર્થં – ' ૧. વાદિદેવસૂરિ સંતાનીય આ॰ મદનચંદ્રસૂરિના શિષ્ય આ મુનિદેવે સં૦ ૧૩૨૨ માં પ્રૌઢ સંસ્કૃત ભાષામાં સંક્ષિપ્ત શાંતિનાથચત્ર ' રચ્યું હતું. (-પ્રક૦ ૪૧, સાતમી વગચ્છ પટ્ટાવલી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy