SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજો [ પ્રકરણ 'केवलि हूओ न भुंजइ चीवरसहियस्स नत्थि निव्वाणं । इत्थी हुआ न सिज्झइ मयमेयं कुमुदचंदस्स ।' –કેવળજ્ઞાનવાળે આહાર ન કરે, વસ્ત્રધારી મનુષ્ય મેક્ષે જાય નહીં અને સ્ત્રી મેલને સાધી ન શકે. વેતાંબરોએ લખાવ્યું કે, આ દેવસૂરિને મત છે કે – “વેટિ સૂકો વિ મુંબ વીવરદિયરસ નિવ્વા ! इत्थी हुआ वि सिज्झइ मयमेयं देवसूरीणं ॥' -કેવળજ્ઞાનવાળે પણ આહાર કરે, વસ્ત્રધારી પણ મેક્ષે જાય અને સ્ત્રી પણ મેક્ષને સાધી શકે. બંનેનું પ્રતિજ્ઞાપત્ર આ પ્રમાણે હતું – આ શાસ્ત્રમાં જે દિગંબર હારે તે તે પાટણ છોડીને ચાલ્યા જાય. વેતાંબર હારે તે તે વેતાંબર ધર્મ છોડી દિગંબર બની જાય અને શ્વેતાંબર ધર્મ હાર્યા પછી અહીં રહે નહીં. આ હાર-જીતમાં એ પણ મુદ્દો હતો કે, વાદી કુમુદચંદ્રને ગુજરાતમાં વિવેકી વિદ્વાને છે, રાજા સિદ્ધરાજ ચકવતી છે, પાટણ નરસમુદ્ર છે વગેરે બિરુદ અંકિત શબદો પણ ખટકતા હતા. તે ત્રણેને ખોટા ઠરાવવા હતા. (-પ્રબંધાવલી) આ૦ કુમુદચંદ્ર મંગલાચરણ કર્યું કેखद्योतद्युतिमातनोति सविता जी गोर्णनाभालय च्छायामाश्रयते शशी मशकतामायान्ति यत्रादयः । इत्थं वर्णयतो नभस्तव यशो जातं स्मृतेर्गोचरं तद् यस्मिन् भ्रमरायते नरपते ! वाचस्ततो मुद्रिताः ॥ –ટૂંકામાં હે રાજન ! તારા યશના મુકાબલામાં આ અનંત આકાશ પણ ભમરા જેવું દીસે છે, આથી વધુ કહેવાને મારી જીભ ચાલતી નથી. શ્રોતાઓ સમજી ગયા કે, આ શાસ્ત્રાર્થમાં વાદી કુમુદચંદ્રની જીભ નહીં ચાલે. આ૦ દેવસૂરિએ મંગલાચરણ કર્યું કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy