SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ - તેઓ સં. ૧૨૩ર સુધી વિદ્યમાન હતા. તેમણે પોતાની પાટે પિતાને ગુરુભાઈ સિદ્ધસૂરિને સ્થાપન કર્યા અને તેમનું સ્વર્ગગમન થવાથી સં. ૧૨૩રમાં આ કકકસૂરિને સ્થાપન કર્યા. (-પ્રક. ૧, પૃ. ૨૯, ૩૦) શ્રીવીરાચાર્ય – તેઓ ભાવાચાર્યગ૭ના સિદ્ધપુરુષ હતા. રાજા સિદ્ધરાજના ગુરુ હતા. તેમને પરિચય જુઓ, પ્રક. ૩૪, પૃ. પપ૭માં) કલ્યાણના રાજા પરમર્દિએ તેમને ૫, હાથી ભેટ આપ્યા હતા. (વિગવ પટ્ટા સં૦ પૃ૦ ૬૫) આ અમરચંદ્રસૂરિ, આ હરિભદ્રસૂરિ– આ૦ અમરચંદ્રસૂરિએ “સિદ્ધાંતાર્ણવ'ની રચના કરી અને આ હરિભદ્ર સં૦ ૧૨૫૦માં “તત્ત્વબોધ” તથા “ચંદપહચરિત્ર' રચ્યું. (જૂઓ : પ્રક. ૩૫, પૃ૦ ૬) આ સાગરચંદ્રસૂરિ– તેઓ રાજગછના આ વરસ્વામીના પટ્ટધર આ૦ નેમિચંદ્રસૂરિના પટ્ટધર હતા. આઠ વર્ધમાનસૂરિ જણાવે છે કે, તેમણે રાજા સિદ્ધરાજ વિશેના વર્ણનને ગ્રંથ રચ્યું હતું. તેમની વાણી પ્રાસાદિક હતી. જેમકે द्रव्याश्रयाः श्रीजयसिंहदेव ! गुणाः कणादेन महर्षिणोक्ताः । त्वया पुनः पण्डितदानशौण्ड ! गुणाश्रयं द्रव्यमपि व्यधायि ॥ તેમની પાટે તેમના ગુરુભાઈ માણિક્યચંદ્ર આવ્યા હતા. 0 (–મુદ્રિત ગુણરત્નમહોદધિ, પૃ. ૧૪૪. મો. દ. દેસાઈને જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પારા- ૩૬૨, પ્રક૭૩૫, પૃ૦૩૬) આ નન્નસૂરિ– તેમણે સં૦ ૧૧૯૯માં “ધમ્મવિહી” ગ્રંથ ર. શ્રીવર્ધમાનાચાર્ય – તેઓ નિવૃતિકુલના કામ્યકચ્છના શ્રીગોવિંદાચાર્યના શિષ્ય હતા. તેમણે સં૦ ૧૧૯૭માં “ગણરત્નમહોદધિ (વ્યાકરણ વિષયક) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy