SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ ચંદ્રસૂરિને અભ્યાસ કરાવ્યા. સં. ૧૧૬૬માં “કથાકેશ” નામે ગ્રંથની રચના કરી. આ યદેવસૂરિ (સં. ૧૧૭૭–૧૧૮૨) તેઓ પ્રસિદ્ધ આ૦ વીરગણિ મિશ્રના પ્રશિષ્ય હતા. (પ્રકટ ૩૪, પૃ. ૫૮૯) તેમણે ઘણુ ગ્રંથ રચ્યા હતા. તે આ પ્રકારે છે– ૧. પંચાસગ વૃત્તિ, સં -૧૧૭૨. ૨. ઈયાપથિકીચૈત્યવંદન–વંદનકચૂર્ણિ, સં. ૧૧૭૪. ૩. આ જિનવલ્લભકૃત “પિંડવિહીની લઘુવૃત્તિ (ચં૨૮૦૦), સં. ૧૧૭૬માં, જેને વડગચ્છના કૃતનિકષપટ્ટ પૂજ્ય મુનિચંદ્રસૂરિએ શેાધી હતી. કડ્ડલીગચ્છના આ ઉદયસિંહે આ વૃત્તિના આધારે સં. ૧૨૫માં “પિંડવિહી-દીપિકા રચેલી છે. ૪. પકિખસુત્તની સુખાવાધિકાવૃત્તિ. ૫. ખામણ-અવસૂરિ મૅ૦ ૩૧૦૦, સં૦ ૧૧૮૦માં રાજા સિદ્ધરાજના રાજ્યમાં પાટણમાં સેની નેમિચંદ્રની જાળમાં રચી. (પૂના-પ્રશસ્તિસંગ્રહ, પ્રતિ નં. ૧૧૫૫) ૬. પચ્ચકખાણ સરૂવં, સં૦ ૧૧૮૨. ૭. પારડ્ડા સંઠિઅં–ચડ્ડાવલીમાં તેનો ઉદ્ધાર કર્યો. (પ્રક. ૩૪ પૃ. ૫૮૯) આ દેવગુપ્તસૂરિ – આ૦ દેવગુપ્ત સવા લાખ દ્રમ્મ છેડી દીક્ષા લીધી. તેમનાં મુનિ ધનદેવ, ઉપાડ થશે અને આ દેવગુપ્તસૂરિ એવાં નામે મળે છે. ૧. તેમણે સં૦ ૧૧૬૫માં પાટણમાં ભ૦ મહાવીર સ્વામીના ઉપકેશગચ્છના દેરાસરમાં પિતાના પૂર્વજ આ૦ દેવગુપ્ત (પ્રક. ૧, પૃ. ૨) ચેલી “નવપદપ્રકરણની લઘુવૃત્તિ પર “બૃહદ્રવૃત્તિ રચી. ૨. સં. ૧૧૭૪માં તે જ સ્થાને તેમણે નવતત્ત્વ પ્રકરણ’વૃત્તિ રચી. ૩. સં. ૧૧૭૮માં “ચંદ્રપ્રભચરિત્ર રચ્યું, જે આશાપુરમાં શરૂ કરીને પાટણમાં પૂર્ણ કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy