SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીશમું ]. આ૦ મુનિચંદ્રસૂરિ ૫૪૭ બતાવે છે. તેમનો આબૂ તીર્થમાં રહેલ ભ૦ શાંતિનાથની પ્રતિમા પર આ પ્રમાણે લેખ મળે છે , ___ सं० १३३१ वै० शु०७ शुक्रवारे शांतिनाथबिंबप्रतिष्ठा पूणिमापक्षीयचतुर्दशीशाखायां श्रीदेवेन्द्रसूरि-उपदेशेन कारिता प्र० सूरिभिः । (પૂ૦ જયન્તવિજયજીનું અબુ લેખસંદેહ, લ૦ ૫૩૦) સ્પષ્ટ વાત છે કે આ દેવેન્દ્રસૂરિ પૂનમિયાગછના હતા પણ ચૌદશે પાખી માનતા હતા. વરિયા ચૌહાણ એ કદાચ આ ગચ્છને માટે લખાયું હશે. તપગચ્છના તપસ્વી આ જગચંદ્રસૂરિના પટ્ટધર આ દેવેન્દ્રસૂરિ હતા. (સ્વ. સં. ૧૩૨૭) ઉપાટ દેવભદ્ર ગણિ તેમના શિષ્ય નહીં પણ ઉપા હતા અને વિજયચંદ્ર ગણિ બીજા ઉપાટ હતા. આચાર્ય શ્રીએ ઉપા. વિજયચંદ્રને પિતાને શિષ્ય હોવા છતાં અગ્ય જાણી આચાર્યપદ આપ્યું ન હતું અને તેથી જ આ દેવેન્દ્રસૂરિએ પણ તેમને આચાર્યપદ આપ્યું નહીં. એટલે ઉપાટ દેવભદ્ર ગણિની પ્રેરણાથી ચતુર્દશી પક્ષના આ દેવેન્દ્રસૂરિએ ઉપા. વિજયચંદ્ર ગણિને સંતુ ૧૨૯૬માં આચાર્યપદ આપ્યું. ૪૫. આ હેમપ્રભસૂરિ—તેઓ ઝીંઝુવાડાના મહામંડલેશ્વર રાણુ દુર્જનશલ્યના ગુરુ હતા. તેમણે સં. ૧૩૦૫ ને માહ સુદ ૧૩ ને ગુરુવારે “ ક્યપ્રકાશ” (કેવલાદર્શ) નામને પ્રસિદ્ધ તાજિક ગ્રંથ (દ્મ: ૧૧૬૦) રચ્યો છે, જે તિષી વિદ્વાનેમાં ઘણે પ્રામાણિક મનાય છે. १ कृतोऽयं केवलादर्शस्त्रैलोकस्य प्रकाशकः । __ श्रीमद्देवेन्द्रशिष्येण श्रीहेमप्रभसूरिणा ॥५७॥ इति प्रतिभासर्वज्ञ-विद्य-वृन्दारक-महामण्डलेश्वर-राणकशल्य-श्रीदुर्जनशल्यदेवगुरुभिः प्रणतपादश्रीश्रीदेवेन्द्रशिध्यैः श्रीहेमप्रभसूरिभिर्विरचिते त्रैलोक्यप्रकाशे ज्ञानदपणापरनाम्नि नव्यताजिके दिन-मास-वर्षाघकाण्डमण्डलपद्धतिः समाप्ता ॥ (પાટણ, જૈન ભં૦ ડિટ કર્યો ૨, (ગાએ સિવ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy