SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ કરવાની ક્ષમતા રાખી શકે. ગુર્જરનરેશ કુમારપાલને આવી વાડાબંધીનાં કટુ પરિણામે ખ્યાલ આવ્યો કે તરત જ સંઘની એકતાને કાયમ રાખવા નવા મતવાદીઓને બહાર વિહાર કરવાનું ફરમાન કર્યું હતું. એ સમયે તેઓ ગુજરાતની બહાર ગયા અને અવસર મળતાં ગુજરાતમાં ફરી આવીને વસ્યા. તે મતોમાંના કેટલાક નવા મત પિતાની પ્રરૂપણાને છેડી દઈ થડેઘણે અંશે અસલ માર્ગે આવી ગયા. એવા મતમાં ચતુર્દશીશાખા પણ એક મત હતો. - નાગૅદ્ર, ચંદ્ર, નિવૃતિ, વિદ્યાધર, ચૈત્યવાસી, ખંડેરક, ભાવાચાર્ય, કામ્યક, સંડેસરા, રાજ, ચૈત્રવાલ, નાણાવાલ, વલભી, વનવાસી, કૂચેરા, વડગછ વગેરે સૌ ચૌદશે પાખી કરતા હતા. તેમાંથી આ૦ ચંદ્રપ્રત્યે સં૦ ૧૧૫૯ માં પૂનમિયાગચ્છ ચલાવ્યું અને પૂનમે પાખી કરવાની પ્રરૂપણ કરી. જે કે પ્રાચીન બધાયે ગો ચૌદશે પાણી પાળતા તેથી તેમાંના કેઈએકેનું ચતુર્દશીગચ્છ એવું પ્રસિદ્ધ નામ નહોતું. આથી નવા મતવાળા, આઠ ચંદ્રપ્રભના ગુરુબંધુ આ૦ મુનિચંદ્રને ચતુર્દશીગચ્છના કહેવા લાગ્યા. પણ તેઓ પરમ સિદ્ધાંતિક અને વડગ૭ના આચાર્ય તરીકે વિખ્યાત હતા. એ પૂનમિયાગચ્છમાંથી ૭૫ વર્ષ બાદ એટલે સં. ૧૨૩૬ માં “સાધપૂનમિયાગચ્છ નીકળે. તેણે ફરીથી ચૌદશે પાખી. ની સ્થાપના કરી. એટલે સંભવ છે કે, તે ગચ્છ સમય જતાં ચતુર્દશી. ગછ બની ગયું હોય. તેની પટ્ટાવલી આ પ્રમાણે બની શકે– - ૪૦. આ૦ ચંદ્રપ્રભસૂરિ–સં૦ ૧૧૫૯ પૂનમિયાગ૭. - ૪૧. આ વિજયસિંહસૂરિ–તેઓ અગાઉ તો ચંદ્રાવતીના નવગૃહત્યના ચૈત્યવાસી હતા. ૪૨. આર સુમતિસિંહસૂરિ–તેમણે સં૦ ૧૨૩૬ માં “સાર્ધ પૂનમિયાગચ્છ ચલાવ્યું ૪૩. આ૦ ......તેમણે ચતુર્દશીશાખા નામ રાખ્યું હશે. ૪૪. આ દેવેન્દ્રસૂરિ—તેઓ પિતાને ચતુર્દશીશાખાના જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy