SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ જેને પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ગચ્છનાયકપદ પ્રાપ્ત કર્યું. તેમણે સં૦ ૧૪૪૭માં બાલવયમાં જ ઝેરથી મૂછિત બનેલા કેટલી ગામના સાહસક શિવાલના કુટુંબને વિષાપહારમંત્રથી બચાવી લીધું હતું. તેઓ સં. ૧૫૦૦માં ચાંપાનેરમાં સ્વર્ગસ્થ થયા. તેમના ઉપદેશથી ઘણી એક પ્રતિષ્ઠાઓ થઈ હતી. તેમણે “ઉત્તરધ્યયનસૂત્રટીકા, ક્ષેત્રસમાસટીકા, અને સંગ્રહણી ટીકા” વગેરે ગ્રંથ રચ્યા છે. તેમના શિષ્ય ઉપાધ્યાય લાવણ્યકીર્તિથી કીર્તિશાખા” નીકળી. આ૦ જયકીર્તિના શિષ્ય (૧) ઋદ્ધિવર્ધને સં. ૧૫૧રમાં ચિત્તડમાં “નલ–દવદંતીરાસ તથા જિદ્રાતિશયપંચાશિકા, ૨૪ ચૈત્યવંદન” વગેરે રચ્યાં છે. આ૦ જયકતિ શિષ્ય (૨) મહામેરુએ “ક્રિયાગુપ્ત જિનસ્તુતિપંચાશિકા, ક૯પસૂત્રાવચૂરિ, જેનમેઘદૂતકાવ્ય ટીકા વગેરે રચ્યાં છે. આ૦ જયકતિના શિષ્ય (૩) શીલરને સં૦ ૧૪૧ ના ચૈત્ર વદિ પ ને બુધવારે પાટણમાં આ મેરૂતુંગના મેઘદૂતની ટીકા બનાવી, જેનું સંશાધન આ૦ માણેક સુંદરે કર્યું હતું તથા જિનચૈત્યવંદન ચોવીશી, અષ્ટક વગેરે રચ્યાં છે. આ માણિક્યસુંદરસૂરિ (માણિજ્યશેખર)–તેમનું બીજું નામ માણિક્યશેખર પણ મળે છે. તેઓ આ૦ મેરૂતુંગસૂરિના શિષ્ય હતા. તેઓ આ૦ જયશેખરસૂરિ પાસે ભણ્યા હતા. તેમણે સં. ૧૪૬૩માં “શ્રીધરચરિત્ર, ચતુ પવકથાચંપૂ, શુકરાજકથા, પૃથ્વીચંદ્રચરિત્ર સં૦ ૧૪૭૮, ગુણવર્માચરિત્ર સં. ૧૪૮૪ સાચેર, ચંદ્રધવલ ધર્મદત્તકથા, અજાપુત્રકથા, મહાબલ-મલયાસુંદરીચરિત્ર સર્ગઃ ૪, સંવિભાગવતકથા, કપનિર્યુક્તિઅવસૂરિ, આવત્સયસુત્તણિજજુરીટીકાદીપિકા, ઓઘનિર્યુક્તિદીપિકા, પિંડનિર્યુક્તિદીપિકા, દસયાલિયદીપિકા, ઉત્તરઝયણદીપિકા, આયરંગસુત્ત-દીપિકા, નવતત્વ વિવરણ” વગેરે ગ્રંથ રચ્યા છે, જે દરેક “માણિક્યાંક વાળા છે. તેમણે શ્રીધરચરિત્ર સર્ગઃ ૯, તેના ઉપર પજ્ઞ દુર્ગપદવ્યાખ્યા સં૦ ૧૪૬૩માં દેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy