SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧. જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૮. આ દેવચંદ્ર–તેમને સં૮૯૯ માં આચાર્ય પદવી મળી. ૯. ભ૦ સુમતિચંદ્ર–તેમને સં૦ ૯૨૫ માં આચાર્ય પદ મળ્યું. ૧૦. ભ૦ હરિચંદ્ર–તેમને સં૦ ૯૫૪ માં આચાર્ય પદ મળ્યું. ૧૧. ભ૦ રત્નસિંહ–તેઓ સં. ૯૭૦ માં આચાર્ય થયા. તેમણે સં. ૧૦૦૫ માં રણથંભેર પાસેના આછબુ ગામમાં ડીડ્રગેત્રના શેઠ ધાંધલને જેન બનાવી, કાંટિયાગેત્ર સ્થાપ્યું. તે ગોત્રની લીંબડિયા, સેની અને ઝવેરી શાખાઓ થઈ (અંચલગચ્છપટ્ટાવલી પૃ. ૨૦૪) ૧૨. ભ૦ જયપ્રભ–તેઓ સં. ૧૦૫૧ માં આચાર્ય થયા. તેમણે સં૦ ૧૦૦૭ માં ભિન્નમાલના રાવત સોમકરણ પરમારને તથા તેના પરિવારને જૈન બનાવી સં. ૧૨લ્પમાં વડેરાગોત્ર સ્થાપ્યું. સં. ૧૩૩પ ના વૈશાખ સુદ ૫ ના રોજથી વડેરાગેત્રની લઘુશાખા નીકળી. ૧૩. ભ૦ સેમપ્રભ–તેઓ સં. ૧૦૫૧ માં આચાર્ય થયા. તેઓ એકવાર નાણાવાલગઅચ્છના આ૦ વીરચંદ્ર સાથે પાલનપુરમાં ચતુર્માસ રહ્યા, ત્યારથી તે બંનેએ પાલખીમાં બેસવાનું શરૂ કર્યું. તેઓ ‘મહાત્મા’ બન્યા. મંત્રી વિમલશાહે આબુ ઉપર બંધાવેલા વિમલવસહી જિનાલયની સંવ ૧૦૮૮ માં તેમણે પ્રતિષ્ઠા કરી. ૧૪. ભ૦ સુરપ્રભ–તેઓ સં. ૧૦૯૪ માં આચાર્ય થયા. ૧૫. ભ૦ ક્ષેમપ્રભ–તેઓ સં. ૧૧૪૫ માં આચાર્ય થયા. ૧૬. ભ૦ ભાનુપ્રભ––તેઓ સં. ૧૧૭૭ માં આચાર્ય થયા. આ સમયે નાણુવાલગચ્છ, નાડેલગઅછ–વલ્લભીગછ થયા. તેઓએ અંચલગચ્છની સામાચારી શરૂ કરી. ૧૭. ભ૦ પુણ્યતિલક–તેઓ સં. ૧૨૦૭ માં આચાર્ય થયા. તે મહાન પ્રભાવક હતા. તેમણે સં. ૧૨૧૧ માં બેણપનગરના રાવ મિલ ડેડિયા પરમારને જેન બનાવ્યું. ચાર લાખ પરેજીના ખરચથી શત્રુંજયને સંઘ કઢા, બે લાખ પીરની દાનશાલા મંડાવી. સં. ૧૨૪૪ માં હથુંડીને રાવ વનવીર ચૌહાણને જેન બનાવ્યું. ચૌહાણશાખામાં ઊંડના શેઠ વનાજીથી “લઘુ સાજનીશાખા” નીકળી. ભટ્ટારકજીના ઉપદેશથી શા મુંજા શ્રીમાલીએ સં. ૧૨૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy