SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૯ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ થાય. આ શીલગુણસૂરિએ આ૦ ચંદ્રપ્રભની સાથે પૂનમિયાગચ્છ આદર્યો. ઉપાટ જયસિંહે પણ સં૦ ૧૧૬માં મામાના ગચ્છની નિશ્રાએ કિરદ્વાર કરી “વિધિમાર્ગ પક્ષની સ્થાપના કરી. તેઓ જ અંચલગચ્છના પ્રથમ આ આર્ય રક્ષિતસૂરિ હતા. શંખેશ્વરગ૭, નાણુવાલગચ્છ તથા વલભીગ૭ તે સમયથી અંચલગચ્છમાં જોડાઈ ગયા. (-શતપદીપદઃ ૧૦૮) આવ ભાવસાગરસૂરિએ પ્રાકૃત “વીરવંશપટ્ટાવલી ”માં (૩૫) આ૦ ઉદ્દદ્યતનસૂરિ, (૩૬) આ સર્વદેવસૂરિ, (૩૭) આ પદ્ધદેવ, (૩૮) આઇ ઉદયપ્રભ, (૩૯) આ૦ પ્રભાનંદ, (૪૦) આ ધર્મચંદ્ર, (૪૧) આ સુવિનયચંદ્ર, (૪૨) આ૦ ગુણસમુદ્ર, (૪૩) આ. વિજયપ્રભ, (૪૪) આ૦ નરચંદ્ર, (૪૫) આ૦ વીરચંદ્ર, (૪૬) આ૦ મુનિતિલક, (૪૭) આ૦ જયસિંહ, (૪૮) આ૦ આર્ય રક્ષિત–આ રીતે નાણાવાલગચ્છની પરંપરા અનુસારે પટ્ટાનુકમ આપે છે. (ગાથા ૩ર થી ૩૬) વલભીગચ્છ-નાડેલગચ્છ પટ્ટાવલી (૧) આ૦ ઉદ્યોતનસૂરિ–શંખેશ્વરગચ્છના પ્રથમ આચાર્ય, સં૦૭૨૪. (૨) આ૦ સર્વદેવસૂરિ–સ્વ. સં. ૭૪૫ (૩) આ પદ્ધદેવ (૪) આ૦ ઉદયપ્રભ–સ્વ. સં. ૮૩૨ (૫) આ૦ વલ્લભસૂરિ–તેમને નાડેલમાં સં૦ ૮૩૨ માં આ૦ ઉદયપ્રભસૂરિએ આચાર્ય પદ આપ્યું. આ આચાર્ય નાડેલગચ્છના પ્રથમ આચાર્ય હતા. આ સમયે નાણાવાલગચ્છ અને નાડોલગચ્છ (વલભીગ૭) એમ બે વિભાગ પડ્યા. ૬. આ ધર્મચંદ્ર–તેઓ સં. ૮૩૭ માં આચાર્ય થયા. પાટણનારાજવી વનરાજ ચાવડાના મંત્રી લહીર પિરવાડે પિતાની માતાના નામથી નારંગપુર વસાવી, તેમાં આ આચાર્યશ્રીના ઉપદેશથી સંતુ ૮૩૨ માં ભવ પાર્શ્વનાથનું દેરાસર બંધાવ્યું. ૭. આ૦ ગુણચંદ્ર–તેમને સં૦ ૮૬૯ માં આચાર્ય પદવી મળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy