________________
૫૦૦ જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ જો [ પ્રકરણ હતા. તેમણે આ ચંદ્રપ્રભની ‘દર્શનશુદ્ધિ પર ટીકા રચી પણ તે અધૂરી રહી છે. (જૈનસત્યપ્રકાશ, વર્ષ : ૭, પૃ. ૧૫૫)
તેમની પરંપરામાં અનુક્રમે ૪૩. શિવપ્રભ, ૪૪. આ તિલકપ્રભ ૪૫. આ૦ પદ્મપ્રભ થયા હતા.
આ૦ તિલકપ્રત્યે સં૦ ૧૨૬૧માં પ્રત્યેકબુદ્ધચરિત્ર, પૌષધ પ્રાયશ્ચિત્ત સામાચારી, ચૈત્યવંદન-ગુરુવંદન પ્રત્યાખ્યાન લઘુવૃત્તિ, શ્રાવકપ્રતિકમણસૂત્રવૃત્તિ, સાધુ પ્રતિકમણુસૂત્રવૃત્તિ, શ્રાવક પ્રાયશ્ચિત્ત સામાચારી, સં. ૧૨૭૪માં જીવકલ્પવૃત્તિ, સં. ૧૩૦૪માં દયાલિયસત્ત-ટીકા, સં. ૧૨૭૭માં દર્શનશુદ્ધિની સંપૂર્ણ ટીકા, સં. ૧૨૯૬માં આવસ્મય-લઘુવૃત્તિ (j૦ ૧૨૩૨૫), સં. ૧૩૦૪માં સામાચારી, પ્રતિકમણવૃત્તિ પાક્ષિકસૂત્ર-અવસૂરિ, પાક્ષિક ખામણુઅવચૂરિ વગેરે રચ્યાં છે.
આઠ પદ્મપ્રભે ગુરુદેવને “આવસ્મય–લઘુવૃત્તિ રચવામાં સહાય કરી હતી, અને પં૦ યશસ્તિલકે તેની પ્રથમ નકલ કરી હતી.
(૨) આ૦ વર્ધમાનસૂરિ–તેમની પાટે આ ધર્મઘોષના શિષ્ય આ અભયદેવસૂરિ—અભયશેષસૂરિ થયા અને આ અભયદેવની પાટે યશશ્ચંદ્ર થયા. હુંબડ શ્રાવક ઈલકે તેમને સં. ૧૧૯૨માં આવસયસુત્ત વહોરાવ્યું. (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રક. ૯)
આ૦ અભયઘોષના શિષ્ય પં. વિદ્યાકુમારના ઉપદેશથી પાટડીના રાણ સૂરાકના ભાઈ શાંતિપદેવના પુત્ર વિજયપાલ ઝાલાની પત્ની નીતલ્લદેવીએ પાટડીમાં ભ૦ પાર્શ્વનાથનું ચિત્ય કરાવ્યું, પોષાળ કરાવી, અને યેગશાસ્ત્રના પ્રસ્તાવ ર ની (ગ્રં૦ ૩૩૦૦) પ્રતિ લખાવી. તેને રાણું પદ્ધસિંહ નામે પુત્ર, રૂપલાદેવી નામની પુત્રી અને રાણે દુર્જનશલ્ય ઝાલે જમાઈ હતે.
(-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રક. ૮૯, પાટણ
ભંડારગ્રંથસૂચી, શંખેશ્વર મહાતીર્થ) . (૩) આ૦ યશેષસૂરિ–તેમના શિષ્ય આ૦ હેમપ્રત્યે સંવે ૧૨૪૩માં મંત્રી હરિપાલની વિનતિથી આ૦ વિમલસૂરિની પ્રશ્નોત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org