SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૫ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૧૨. ચર્ચરી, અપ૦ ૦ ૪૭. એમના ઉપદેશથી તહનગઢને રાજા કુમારપાલ યાદવ (સં. ૧૨૧૦ થી ૧૨૫૨) જેન બન્યો હતો.(–ભારતીય વિદ્યા, ભા. ૧, અંક: ૧) આ આચાર્યના સમયમાં સં૦ ૧૧૬૯ થી “મધુકરગચ્છ ” નીકળે અને તેમાંથી આવ્ય અભયદેવના સમયે “રુદ્રપલ્લીગ૭” નીકળે. યુગપ્રધાનાચાર્ય-ગુર્નાવલી”માં તેમનો સ્વર્ગવાસ સં૦ ૧૨૧૧ના અષાઢ વદિ ૧૧ ના રોજ થયે એમ જણાવ્યું છે. આ જિનદત્તસૂરિ ખરતરગચ્છના સ્થાપક, શાસક, પ્રથમ આચાર્ય, કાર્યક્ષમ ગચ્છનાયક અને દાદા હતા. તેઓ સં. ૧૨૧૧ ના અષાઢ સુદિ ૧૧ ના દિવસે અજમેરમાં સ્વર્ગવાસી થયા. શ્રાવકેએ તે સ્થાને સમાધિસ્તૂપ બનાવ્યું, જેની પ્રતિષ્ઠા સં૦ ૧૨૨૧ માં આવી જિનચંદ્રસૂરિએ કરી હતી. આ જિનપતિસૂરિએ સં. ૧૨૩૫ માં અજમેરમાં ચોમાસુ કર્યું અને આ જિનદત્તસૂરિના સ્તૂપની મોટા મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરી. તેમના અગ્નિસંસ્કારનું અસલ સ્થાન ભૂલાઈ જવાથી અજમેરના જેનેએ બીજે સ્થાને ભવ પાર્શ્વનાથનું દેરાસર તથા દાદાવાડી બનાવ્યાં છે, જે આજે વિદ્યમાન છે. ૪૦. મણિધારી જિનચંદ્ર તેમને સં૦ ૧૧૯૭ ના ભાદરવા સુદિ ૮ ના રોજ જન્મ, સં. ૧૨૧૮ ને ફાગણ વદિ ૮ ના રોજ અજમેરમાં ( દિલ્લીમાં) દીક્ષા, સં. ૧૨૧૧ (૧૨૦૫?)ના વૈશાખ સુદિ ૬ના રોજ બિકાનેરમાં આચાર્યપદ અને સં૦ ૧૨૨૩ ના બીજા ૧. આ જિનકુશલે સં. ૧૩૮૩ માં ચૈત્યવંદનકુલકની વૃત્તિ ૪૪૦૦ શ્લેક પ્રમાણ રચી. પં. સુમતિમણિએ ગણધરસાર્ધશતકની બૃહદ્દવૃત્તિ સં. ૧૨૯૫) ની ૫૦ કનકચંદ્રગણિકૃત બહવૃત્તિ, આ જિનેશ્વર શિષ્ય ઉપાક પઘમંદિરે લઘુતિ ગ્રં : ૨૩૮૦, ૫૦ ચારિત્રસિંહે “અંતર્ગત પ્રકરણ રચ્યું છે. ઉપાટ જિનપાલે સં. ૧૨૯૪ માં ચર્ચરીની વૃત્તિ, સં. ૧૨૯૨ માં “ઉપદેશરસાયનની વૃત્તિ, ઉપા. સુરપ્રભે “કાલસ્વરૂપ'ની વૃત્તિ અને પંપ્રબોધચંદ્ર સંક ૧૩૨૦ માં સંદેહદેલાવલીની બૃહદ્રવૃત્તિ રચી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy