________________
४४७
ચાલીશમું ]
આ૦ મુનિચંદ્રસૂરિ ૩૭. આ અભયદેવ
૩૮. આ. જિનવલ્લભ ૩૯ આ જિનદત્ત
૪૦. આ જિનચંદ્ર ૪૧. આ જિનપતિ
૪૨. આ૦ જિનેશ્વર ૪૩. આ જિનપ્રબંધ
૪૪. આ જિનચંદ્ર ૪૫. આ૦ જિનકુશલ, સં. ૧૩૯૦ ૪૬. આ જિનપદ્મ ૪૭. આ જિનલબ્ધિ
૪૮. આ જિનચંદ્ર આ જિનદય
૫૦. આ જિનરાજ ૫૧. આ૦ જિનભદ્ર
પર. આ૦ જિનચંદ્ર પડે. આ જિનસમુદ્ર
૫૪. આ જિનહંસ, સં૦૧૫૮૨ ૫૫. આ જિનમાણિક્ય, સં. ૧૫૮૨ - ખરતરગચ્છની પદ્ય-પટ્ટાવલીઓ અને કેટલીક ગદ્ય-પટ્ટાવલીઓમાં ઘેડા ફેરફાર સાથે ઉપર મુજબને પટ્ટાનુકમ મળે છે.
ખરતરગચ્છ પટ્ટાવલી બીજી ૩૯. આ જિનદત્તસૂરિ
લ્પદ્રુમેરુમ નથતિ શ્રીરૈનદ્રત્તો ગુજઃ | (-પટ્ટાવલી) તેમને સં૦ ૧૧૩૨ માં ધંધૂકામાં જન્મ, સં૦ ૧૧૪૧ માં દીક્ષા, સં. ૧૧૬૯ માં ચિત્તોડમાં આચાર્યપદ, સં. ૧૨૦૪ માં ગષ્ણવ્યવસ્થા અને સં. ૧૨૧૧ના અષાઢ સુદિ ૧૧ ના દિવસે અજમેરમાં સ્વર્ગ ગમન થયું.' - ધંધુકાના વતની શેઠ વાછિગ (વિવિધ, વાચક) હુંબડની પત્ની વાહડદેવીએ એક બાળકને જન્મ આપે અને તેનું નામ સેમચંદ રાખ્યું. વાચક ધર્મદેવે (જયદેવે) સાધ્વીની પ્રેરણાથી - ૧. શ્રીપૂરણચંદજી નાહરે પ્રકાશિત કરેલ ચારે પટ્ટાવલીઓમાં આ જિનદતસૂરિના પિતાનું નામ, દીક્ષાગુરુનું નામ, આચાર્યપદતિથિ, બિકાનેરમાં દીક્ષિતોની સંખ્યા, ૭ વ્યસન, ૭ વરદાન–વર દેનારા, નિષિદ્ધ વિહારક્ષેત્રે, ચમત્કાર વગેરે ઘણી બાબતોમાં એકમતતા નથી એટલે સત્ય શું અને કલિપત શું તેને નિર્ણય થઈ શકે તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org