________________
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે
[ પ્રકરણ એટલે ખરતરગચ્છની પટ્ટાવલી તેમનાથી શરૂ થાય છે.
ખરતરગચ્છની પટ્ટાવલી સામાન્ય રીતે બે જાતની મળે છે – ' (૧) સત્તરમી સદી સુધીના પટ્ટાવલીકારોએ પિતાની પરંપરા
નંદીસૂત્ર'ના વાચકવંશ સાથે જોડી દીધી છે. સંભવ છે કે, તેમને પિતાની અખંડ ગુરુપરંપરાનું જ્ઞાન નહીં હોય.
(૨) ઓગણીસમી સદીના મહેર ક્ષમા કલ્યાણે આ મુનિસુંદરસૂરિની “ગુર્નાવલી ના આધારે ગુરુપરંપરા જેવી છે. આ પટ્ટાવલી વ્યવસ્થિત છે. તેથી ખરતરગચ્છમાં આજે તે પ્રામાણિક મનાય છે. અહીં બંને જાતની પટ્ટાવલીઓ આપીએ છીએ–
ખરતરગચ્છની પટ્ટાવલી પહેલી ૧. ભગવાન મહાવીરસ્વામી ૨. ગણધર સુધર્મસ્વામી ૩. આ જ બૂસ્વામી
૪. આ૦ પ્રભવસ્વામી પ. આ૦ શય્યભવ
૬. આ૦ યશભદ્ર ૭. આ૦ સંભૂતિવિજય
૮. આ૦ ભદ્રબાહુ ૯. આ૦ સ્થૂલભદ્ર
૧૦. આ મહાગિરિ ૧૧. આ૦ સુહસ્તિસૂરિ
૧૨. આ૦ વાસ્વામી ૧૩. આ૦ આરક્ષિત
૧૪. આ૦ દુર્બલિકાપુત્ર ૧૫. આ૦ નંદિ
૧૬. આ૦ નાગ ૧૭. આ૦ રેવતી
૧૮. આ સમિતિ ૧૯. આ૦ પંડિલ્લ
૨૦. આ૦ હિમવાનું ૨૧. આ નાગાર્જુન
૨૨. આ ગેવિંદ ૨૩. આ૦ સંભૂતિ
૨૪. આ૦ લાહિત્ય ૨૫. આ૦ પુષ્પગણિ
૨૬. વા૦ ઉમાસ્વાતિ ૨૭. આ૦ જિનભદ્ર
૨૮. આ૦ વૃદ્ધવાદી આ૦ સિદ્ધસેન
૩૦. આ. હરિભદ્ર ૩૧. આ૦ દેવ
૩૨. આ૦ નેમિચંદ્ર ૩૩. આ ઉદ્યતન
૩૪. આ૦ વર્ધમાન ૩પ. આ જિનેશ્વર, સં. ૧૦૨૪ ૩૬. આ૦ જિનચંદ્ર
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org