SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૪૩. આ દેવભરિ (સં. ૧૩૦૨)–આ. દેવપ્રભના શિષ્ય આ૦ કમલપ્રભે જિનપ્રભસ્તોત્ર રચ્યું. ૪૪. આ પ્રભાનંદસૂરિ–તેમની પાટે આ મહાનંદ, આ૦ ચંદ્ર, આ વિમલચંદ્ર, આ૦ ગુણશેખર વગેરે ઘણું આચાર્યો થયા હતા. તે પછી આ ગચ્છની ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ. આ૦ ચંદ્રની પાટે આ જિનભદ્રસૂરિ થયા હતા. ૪પ. આ સંઘતિલકસૂરિ–તેમનું બીજું નામ આ૦ જગતતિલક પણ મળે છે. તેમણે સં૦ ૧૪૨૨ માં “સમ્યકત્વસતિ ”ની વૃત્તિ રચી છે. તેમની પાટે ત્રણ આચાર્યો થયા. (૧) આ૦ સેમતિલકસૂરિ–તેમણે સં૦ ૧૩૨ માં આવે જયકીતિરચિત “શીપદેશમાલા” ઉપર શીલતરંગિણવૃત્તિ, વિરક૯૫, ષદર્શનસૂત્ર-ટીકા, લઘુસ્તવ-ટીકા, કુમારપાલદેવચરિત (પ્ર૭૪૦)ની રચના કરી છે. તેમની પાટે આ હેમચંદ્રસૂરિ આવ્યા. (૨) આ દેવેન્દ્રસૂરિ–તેમણે વિમલચંદ્રની “પ્રશ્નોત્તરમાલિકા ઉપર વૃત્તિ, દાનપદેશમાલા, તેની પણ ટીકા અને મુનિ હેમચંદ્રની વિનતિથી ત્રિશત્ ચતુર્વિશતિનાં ૧૦ સ્તવનોની રચના કરી છે. ૪૬.(૩) આ૦ ગુણચંદ્રસૂરિ–તેમનું બીજું નામ ગુણપ્રભ હોવાનું પણ જણાય છે. તેઓ સં. ૧૪૧પમાં વિદ્યમાન હતા. તેમના શિષ્ય મુનિ ગુણકરે સં૦ ૧૪ર૬ માં આ૦ અભયદેવસૂરિના રાજ્યમાં ભક્તામરસ્તુત્રવૃત્તિ રચી. આ૦ ગુણપ્રભના સં૦ ૧૪૧૦, ૧૪૧૫ના પ્રતિમાલેખે મળી આવે છે. તેમની પાટે (૧) આ અભયદેવ અને (૨) આ૦ ધનપ્રભ આવ્યા. આ૦ ધનપ્રભના સં૦ ૧૫૧૮, સં. ૧૫૨૫ ના પ્રતિમાલેખ પ્રાપ્ત થાય છે. તેમની પાટે આ૦ ચારિત્રપ્રભ થયા, જે સં. ૧૫૮૦ માં વિદ્યમાન હતા. ૪૭. આ અભયદેવસૂરિ–તેઓ બહુ વિખ્યાત હતા. સં. ૧૪૨૬ માં વિદ્યમાન હતા. ૪૮. આ૦ જયાનંદસૂરિ–તે સં. ૧૮૬૮ માં વિદ્યમાન હતા, જે ઉગ્રવિહારી હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy