SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીસમું ] આ મુનિચંદ્રસૂરિ ૪૩૧ એક સ્વતંત્ર ગચ્છના પ્રતિષ્ઠાપક બની ગયા. તેમની શિષ્ય પરંપરામાંથી મધુકરગચ્છ, ખરતરગચ્છ અને રુદ્રપલ્લીપગચ્છ નીકળ્યા. એ જ કારણે તે ગોની સામાચારીઓ ભિન્ન ભિન્ન મળે છે. આ જિનવલ્લભસૂરિ આચાર્ય થયા પછી માત્ર છ મહિના જીવ્યા હતા. સં. ૧૧૬૭ ના કાર્તિક વદિ ૧૨ ના રોજ કાલધર્મ પામ્યા હતા. “વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી”માં લખ્યું છે કે, તેઓ સ્વર્ગ ગયા ત્યારે એ ગચ્છમાં આઠ આચાર્યો હતા. આ જિનવલ્લભસૂરિએ ગણિપદ અને આચાર્યપદ મળ્યા પછી ઘણુ ગ્રંથની રચના કરી હતી. ૧. પિંડવિહિપગરણ, સં. ૧૧૪૪. ૨. સૂક્ષ્માર્થસિદ્ધાંતવિચાર (સાર્ધશતક), ગાથાઃ ૧૫૦. ૩. ષડશીતિ આગમિકવસ્તુવિચાર. ૪. પિસહવિધિ પ્રકરણ, ૦ ૪૦ (જેમાં પ્રથમ ઈરિયાવહી પડિક્કમીને પિસહ લેવાનું વિધાન છે.) ૫. સંઘપટ્ટક. ૬. પ્રતિક્રમણ સામાચારી. ૭. ધર્મશિક્ષા. ૮. ધર્મોપદેશ–દ્વાદશકુલકસંગ્રહ. ૯ પ્રશ્નોત્તર ષષ્ટિશતક, શ્લો૦ ૧૬૦. ૧૦. શૃંગારશતક. ૧૧. સ્વપ્નાષ્ટકવિચારસંગ્રહ. ૧૨. ચિત્રકાવ્ય. ૧૩. લઘુ-અજિતશાંતિસ્તવ. ૧૪. ભાવારિવારણસ્તોત્ર. ૧૫. પંચકલ્યાણકર્તાત્ર, ગાથા ૨૬. ૧૬. જિનસ્તોત્ર. ૧૭. પાર્થસ્તોત્ર, લે૯ ૧૮. વીરસ્તવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy