________________
૪૨૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજો [ પ્રકરણ
સં. ૧૧૭૧ નાગોરથી પાટણ આ ગ્રંથમાં પ૦ રામચંદ્રગણિએ
સહાય કરી હતી. ૨૪. કમ્મપયડી ટિપપન, વ્ર : ૧૫૦ (કર્મપ્રકૃતિ-વિશેષવૃત્તિ) ૨૫. ધર્મબિંદુવિધૃતિ, ગ્રં૦ : ૩૦૦૦, સં૦ ૧૧૮૧. ૨૬. ગબિંદુવૃત્તિ, () ર૭. લલિતવિસ્તરાખંજિકા, ગં૧૮૦૦. ૨૮. અનેકતજયપતાકેદ્યતદીપિકા-ટિપ્પનકમ ૨૯. શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન, ૨૦ ૧૦. ૩૦. કલિકુંડ પાર્શ્વનાથ સ્તવન, લે. ૧૦. ઉદયપ્રભસૂરિ રચિત પ્રવચનસારોદ્વાર–વિષમ પદપર્યાયનું સંશોધન કર્યું.
(જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ ૪૫) આ૦ મુનિચંદ્રસૂરિવર–
આ નામને ઘણું જૈનાચાર્યો થયા છે તે આ પ્રમાણે– ૧. વડગચ્છપ્રતિષ્ઠાપક આ૦ ઉદ્યોતનના શિષ્ય (આ૦ ચશદેવના મોટાભાઈ સં. ૧૧૭૮.
(પ્રક. ૩૫, પૃ૦ ૭૧) ૨. સુવિહિત આ આમદેવના શિષ્ય તથા આ૦ શાંતિચંદ્રના
પટ્ટધર શ્રુતહેમનિકષપટ્ટ વિશેષણવાળા (પ્રક. ૩૬, પૃ. રર૫) ૩. વડગચ્છના સૈદ્ધાંતિક ૪૦મા પટ્ટધર આચાર્ય સ્વ. સં. ૧૧૭૮. ૪. વડગચ્છના આચાર્ય ધનેશ્વરસૂરિના શિષ્ય. ૫. માલધારગચ્છના આ ચંદ્રસૂરિના પટ્ટધર સં. ૧૨૫૦.
(પ્ર. ૩૮, પૃ૦ ૩૩૪) ૬. સં. ૧૩૧૮ માં થયેલા આચાર્ય, તેમણે નાગાનંદકાવ્ય,
તથા “નૈષધીયકાવ્યતીકાસાર” ગ્રં : ૧૨૦૦ ની રચના કરી છે. ૭. પુનમિયાગચ્છના આ૦ ચારિત્રચંદ્રના પટ્ટધર સં. ૧પ૭૮. ૮. “મડુત્રી પરિપુછતી રમુદ્રિતા વાળી પ્રશ્નાવલી લે. ૧૫ ની
રચના કરી છે તે. ૯ પિપલાગચ્છના આ૦ શાંતિભદ્રના શિષ્ય સં. ૧૨૧૧
(પ્રક. ૩૭, પૃ. ૨૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org