________________
૪૨૫
ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ
૪૨૫ ૪. આવસ્મયસત્તરિ, ગાથા : ૭૦ ૫. ઉવએસપંચાસિયા, ગાથા : પ. ૬. મોપદેશ પંચાશક, ગ્રં. ૫૧ ૭. ઉવએસ પંચવીસિયા, ગાથા : ૨૫, જેમાં દયા વગેરેનું સ્વરૂપ છે. ૮. હિોવએસ, ગાથા : રપ ૯ વિસયનિંદા કુલય, ગાથા : ૨૫ ૧૦. સામણગુણોવએસ, ગાથા ૨૫ (સામાન્ય ગુણોપદેશ કુલક) ૧૧. આણુસાસણુંકુસં, ગાથા ૨પ ૧૨. ઉવસામય, ગાથા : ૩૨, જેને પ્રારંભ–વમસમીરો થી
થાય છે. વિસાયં બિઈ કુલકં. ૧૩. સેગહરાવીએસ, ગાથા : ૩૩ ૧૪. રયણgયકુલય, ગાથા : ૩૧ ૧૫. બારસવયં અથવા સાવયવયસંખે, ગાથા : ૯૪, સં.
૧૧૮૬ આષાઢ સુદિ ૩ ને સોમવારના દિવસે રચના થઈ છે. ૧૬. કાલસયગ, ગાથા : ૧૦૦ ૧૭. તિસ્થમાલાથર્ય, ગાથા : ૧૧૨ ૧૮. પર્યુષણ પર્વવિચાર, લેક: ૧૨૫, જેના આધારે પર્યુષણાદિવિચાર” લખાય છે.
(જૂઓ, ભાંડારકર એરિયંટલ રિચર્સ ઈન્સ્ટીટયૂટ,
જેનવિભાગ પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, નં. ૫૬) ૧૯ ગાહાકેસે (સાઉલ ગાથાઃ ૩૦૪) ૨૦. પ્રશ્નાવલી. ૨૧. સન્મતુપાયવિહિ, ગાથા : ર૯ ૨૨. સુહમથવિયાલવ, (અપ્રાપ્ય) 24 : ૧૫૦ ની ચૂર્ણિ, સં.
૧૧૭૦માં આ૦ ધનેશ્વરસૂરિએ તેની વૃત્તિ રચી. (જેમને પં
મુનિચંદ્ર, પ૦ વિમલચંદ્ર નામે શિષ્ય હતા) ૨૩. ઉવએસપદ (ઉપદેશપદસુખ સંબોધિની ટીકા) ગ્રંથાગઃ ૧૪૦૦૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org